મોહાલીવાળી ઘટના વલસાડમાં, રસોઇયાએ ન્હાતી વિદ્યાર્થીનીઓનો વીડિયો બનાવીને કરી ગંદી વાતો

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પંજાબના મોહાલીવાળી ઘટના બની છે. વલસાડના ધરમપુરમાં આવેલી એક શાળાની વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી હતી કે રસોઈયો નહાતી વિદ્યાર્થિનીઓના ફોટા અને વીડિયો ઉતારતો હતો. એટલું જ નહીં આ રસોઈયો વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વાત કરવાનો પણ આરોપ છે. ત્યારબાદ વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળામાં એકઠા થયા હતા અને આ બાબતે હોબાળો મચાવ્યો હતો. રસોયો […]

Continue Reading