જામનગરમાં છેલ્લો શો ફિલ્મના બાળ કલાકાર ભાવિન રબારીની પોતાના ગામમાં ભવ્ય એન્ટ્રી, જુઓ તસવીરો

હાલમાં જ છેલ્લો શો ફિલ્મને ઓસ્કરમાં એન્ટ્રી મળી છે. ત્યારે આ ફિલ્મ હવે દેશ અને દુનિયાભરમાં જાણીતી બની ગઈ છે. લોકો આ ફિલ્મની ખુબ જ પ્રશંસા કરી રહ્યાં છે. એવા સમયે આ ફિલ્મના બાળ કલાકારની જામનગરમાં એન્ટ્રીથી જમાવટ થઈ ગઈ છે. જામનગરમાં આજે રાજવી ઠાઠમાઠ સાથે બાળ કલાકાર ભાવિન રબારી પોતાના ગામમાં પહોંચ્યો હતો. જ્યાં […]

Continue Reading