The city of Kanyakumari is surrounded on three sides by the sea and there the sun and moon rise simultaneously.

એક એવું શહેર જે ત્રણ બાજુ સમુંદ્ર થી ઘેરાયેલું છે અને ત્યાં સૂર્ય અને ચંદ્ર એક સાથે નીકળે છે.જાણો તે શહેર વિશે…

જ્યારે આપણે આખા ભારતની વાત કરીએ છીએ ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી અનેક વાર આપણા મોઢામાંથી બહાર આવી જાય છે. કારણ કે કાશ્મીર ભારતના ઉત્તરમા અને દક્ષિણમા કન્યાકુમારી છે. દેશના આ બંને છેડા પોતાની વિશેષતા માટે જાણીતા છે. અહી મુલાકાત લેવા માટે પણ ઘણુ છે. કાશ્મીર બરફીલા પર્વતો અને કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે, તો કન્યાકુમારી પોતાના […]

Continue Reading