આવી ગયું માટીનું AC, હવે નહિ રહે વીજળીના બિલનું ટેન્શન કે નહિ રહે ખર્ચનો ભાર, ઠંડક એવી કે વિચારમાં પડી જાવ.

ઉનાળાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે શહેરોમાં રહેતા લોકોએ એસી અને કુલર જેવી વસ્તુઓની સર્વિસ કરાવવાનું કામ શરૂ કરી દીધું છે. આ તમામ વિદ્યુત ઉપકરણો કાળઝાળ ગરમીથી રાહત આપવામાં અને ઘરને ઠંડુ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જો કે, તેમના સતત ઉપયોગને કારણે વીજળીનું બિલ પણ અનેકગણું વધી જાય છે. આ સિવાય એસી જેવી […]

Continue Reading