બે મહિના થી બંધ પડેલા ઘરમાં કંપનીએ મોકલ્યું 43 હજાર રૂપિયાનું ગેસ બિલ..

આ દિવસોમાં દેશભરમાં એલપીજી ગેસ ખૂબ જ મોંઘો થાય રહ્યો છે. શહેરોમાં સિલિન્ડરને બદલે, LPG પાઇપલાઇનની મદદથી ગેસ આવે છે, જેને સ્થાનિક PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) કહેવામાં આવે છે. તેનું બિલ પીએનજીના વપરાશ પ્રમાણે આવે છે, પરંતુ ગુજરાતના અમદાવાદ શહેરમાંથી એક અલગ ઘટના જોવા મળી છે, બે મહિનાથી બંધ પડેલા ફ્લેટમાં ગેસ કંપનીએ પીએનજીનું 43,668 […]

Continue Reading