આ યુવકે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાઈ એ માટે મકાઈના છાલામાંથી અનેક વસ્તુઓ બનાવી અને આજે કરે છે…

મુઝફ્ફરપુરના નાઝ ઓઝૈરે તેના ભત્રીજાને લગભગ પાંચ વર્ષ પહેલા કેન્સરથી ગુમાવ્યો હતો. તેના ભત્રીજાએ ન તો કોઈ નશો કર્યો હતો કે ન તો તેને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હતી. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરને પૂછવા પર ખબર પડી કે પ્લાસ્ટિકના નાના કણોથી પણ કેન્સર થઈ શકે છે. 30 વર્ષીય નાઝ વર્ષોથી પ્લાસ્ટિકનો વિકલ્પ શોધી રહ્યો હતો. પરંતુ ભત્રીજાના […]

Continue Reading