AAP ની કોર્પોરેટરે ધ્રુસકે ધ્રુસકે રડીને કહ્યું; બીજેપીના વરિષ્ઠ નેતાઓએ મારા મોર્ફ કરેલા બીભત્સ ફોટા કર્યા વાયરલ, ઘરમાં માતા-બહેન સાથે આવું થયું હોય તો ખબર પડે

આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલાં સુરત મહાનગરપાલિકાના સૌથી નાની ઉંમરનાં કોર્પોરેટર એવાં 23 વર્ષીય પાયલ સાકરિયાએ તાજેતરમાં એક વીડિયો દ્વારા ભાજપ પર ફોટો મોર્ફ કરીને વાઇરલ કરવાના આક્ષેપો કર્યા હતા. પાયલ સાકરિયાના ફોટા સોશિયલ મીડિયામાં મુકાતાં વિવાદ ઊભો થયો છે. પાયલ સાકરિયાનો તેના જ સાથી અભિનેતા સાથેનો શૂટિંગ દરમિયાનનો એક ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો. […]

Continue Reading