પક્ષીઓ માટે કરવામાં આવી દેશની પહેલી 7 માળની ઇમારત જેનો ખર્ચ 8 લાખનો થયો છે, જેમાં 3000 પક્ષીઓને આરામથી રહેવાની અને 24 કલાક ચણ-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે માણસ પોતાને રહેવા માટે ખૂબ જ સુંદર-સુંદર ઘર બનાવે છે જેમાં તે તેના આખા પરિવાર સાથે જીવન વિતાવે છે. દુનિયાભરમાં એવા ઘણા લોકો છે જેઓ ખૂબ જ સરસ, મોંઘી અને બહુમાળી ઈમારતોમાં રહે છે. માણસ પોતાનું જીવન પોતાની રીતે અદ્ભુત રીતે વિતાવે છે. મોટા શહેરો અને મેટ્રો શહેરોમાં […]

Continue Reading