ચાલતા ચાલતા યુવકે ગાય ને માર્યું પાટુ, ગાય માતા એ યુવક ને ધોળા દિવસે તારા દેખાડ્યા

આપણે સૌ જાણીએ છીએ કે, ગાયને પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા(Social media) પર એક વિડીયો(Viral video) સામે આવ્યો છે, જેને જોઈને નેટીઝન્સ ગુસ્સે થઈ ગયા છે અને તેમની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચી છે. આ વીડિયોને ‘ઘર કે કલેશ’ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો અને […]

Continue Reading