Learn the interesting story of MBA fail Kachori Wala

સારા માર્ક્સ સાથે પાસ થાય ને સારી નોકરી મેળવતા લોકો ની તો ઘણી બધી કહાની તમે સાંભળી હશે પણ આજે અમે વાત કરવાના છીએ MBA fail થયેલા યુવક વિશે તો જાણો MBA fail કચોરી વાલા’ની રસપ્રદ વાર્તા

અમે તમારા માટે એક તાજી અને રોમાંચક વાર્તા લાવ્યા છીએ. આ વખતે વાર્તા ‘કચોરી વાળા’ની છે. કચોરી વાળો પણ ગમે તેવો નથી, પણ આ ભાઈ તો ‘એમબીએ ફેઈલ’ છે. એવું લાગે છે કે આ ભાઈ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતને ગંભીરતાથી લીધી છે. ‘એમબીએ ફેલ કચોરી વાલા’ નામ થોડું ક્રિએટિવ લાગે છે. હવે તમે વિચારતા […]

Continue Reading