ભક્તિમાં છે અદ્ભૂત શક્તિ : માતાનો ભક્ત હાથમાં સળગતો દીવો રાખીને ગિરનારના 5000 પગથિયાં ચડીને માં અંબેના દર્શન કરવા પહોંચ્યો.

ભારતમાં ભક્તની ભક્તિ જ અલગ છે. અહીં ભક્તો ભગવાનની ભક્તિ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા લોકો ક્યારેક એવા કામો કરે છે જે લોકોમાં ચર્ચાનો વિષય બને છે. તાજેતરમાં ગિરનાર ના દાદરા સડસડાટ ચડતા એક ભક્તનો વીડિયો વાઇરલ થયો છે જે અનોખી ભક્તિનું ઉદાહરણ છે. અંબે માતા પ્રત્યે અપાર ભક્તિ […]

Continue Reading