દુધાળાનાં વતની એવા હીરાના કિંગ ગોવિંદભાઈ ધોળકિયા ગુજરાતમાં બનાવી રહ્યા છે 311 હનુમાનજી ના મંદિરો

મિત્રો, આપણા ગુજરાતી ભૂમિ ઉત્સવની કોઈ કમી નથી અને આપણી ગુજરાતી ભૂમિ અને ઉદ્યોગપતિઓએ અનેક સેવાકીય પ્રવૃતિઓમાં યોગદાન આપ્યું છે. મિત્રો, અમે વાત કરવાના છીએ સુરતના આવા જ એક બિઝનેસમેન વિશે. સુરતના વેપારી ગોવિંદભાઈ ધોળકિયા તેમની સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહે છે અને તેના કારણે તમામ સેવાકીય કાર્યો આખા દેશમાં હંમેશા ચર્ચામાં રહે છે. આજે […]

Continue Reading