ગૌરવ! ગુજરાતના આ ગામની દિવ્યાંગ દીકરીએ પોતાની મહેનતથી નેશનલ કક્ષાએ બે ગોલ્ડ મેડલ મેળવી ગામનું નામ રોશન કર્યું…, જુઓ તસવીરો

આજે લોકો નાની નાની વાતોમાં હાર માની લે છે કે મારાથી કઈ નહિ થાય પણ આજે અમે તમને આણંદની એક એવી અપંગ દીકરી વિષે જણાવીશું કે જે આજે દરેક લોકો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની છે. આ દીકરી આણંદના નાનકડા ગામ એવા પીપળાવના રહેવાસી છે. આ દીકરીનું નામ વેદાંશી પટેલ છે. વેદાંશી જન્મથી જ અપંગ […]

Continue Reading