એવું તો શુ થયું હતું કે એક ડોક્ટરે કૂતરાને કાર સાથે બાંધીને 5 કિલોમીટર સુધી ઘસડ્યો, મેનકા ગાંધીનો ફોન આવ્યા પછી ફરિયાદ નોંધવામાં આવી

રાજસ્થાનના જોધપુર જિલ્લાના એક ડોક્ટરે ક્રૂરતાની હદ વટાવી દીધી. ઘરમાં ઘૂસી ગયેલા એક રખડતા કૂતરાને ડોક્ટરે પોતાની કાર સાથે બાંધીને લગભગ 5 કિમી સુધી ઘસડ્યો. ચાલતી કાર સાથે દોરડા વડે બાંધવામાં આવતા કૂતરો લોહોલુહાણ થઈ ગયો હતો. આ નજારો જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો હેરાન રહી ગયા હતા. ડોક્ટરની કારની સામે લોકોએ બાઇક આડી […]

Continue Reading