અજીબ પ્રસંગ : ક્યારેય સાંભળવામાં ના આવ્યો હોઈ એવો ગધેડીની ગોદભરાઈ નો પ્રસંગ ઉજવાયો.

મહિલાઓની ગોદ ભરાઈ, શ્રીમંતનો પ્રસંગ છે એવુ તમે સાંભળ્યુ હશે. પરંતુ શુ તમે ગધેડાની ગોદભરાઈ વિશે સાંભળ્યુ છે. ગુજરાતના એક ગામડામાં ગધેડીની ગોદભરાઈનો પ્રસંગ યોજાયો હતો. તમે જાણીને આશ્ચર્ય પામી જશો તેવી આ માહિતી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં હાલારી ગદર્ભનું સંરક્ષણ કરવા માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ગુજરાતમાં પ્રથમવાર ગદર્ભના […]

Continue Reading