કિંગ ચાર્લ્સ III પર ફેંકવામાં આવ્યા ઇંડા, ઈંડા ફેંકનાર કહ્યું – આ દેશ ગુલામોના લોહી થી બનાવવા માં આવ્યો છે; આવી જ ઘટના 1986માં ક્વીન એલિઝાબેથ સાથે બની હતી.

યોર્કશાયરમાં બ્રિટનના કિંગ ચાર્લ્સ-III પર ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં. પોલીસે આ કૃત્ય કરનાર 23 વર્ષના યુવકની ધરપકડ કરી છે. કિંગ અને ક્વીન કોન્સોર્ટ કેમિલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બે દિવસની મુલાકાતે ઉત્તર ઇંગ્લેન્ડના યોર્કશાયર પહોંચ્યાં હતાં. અહીં વિરોધ કરી રહેલા એક યુવકે તેમના પર ઈંડાં ફેંક્યા હતા. પૈસાવાળા ગુજરાતીઓને લાગ્યો ફ્લેટમાં રહેવાનો ચસ્કો, 15 […]

Continue Reading