દીકરીના લગ્ન કરીને સારા ઘરમાં મોકલવા માટે વૃદ્ધ પિતાએ વહેંચી દીધું પોતાનું ઘર અને આજે એક સમયનું જમવા માટે બસ-સ્ટોપ પર રહીને ભીખ માંગવા મજબુર થય ગયા.

આજનો યુગ આધુનિક બની ગયો છે પરંતુ તેમ છતાં દીકરીના લગ્ન કરાવવા એ પિતા પર સૌથી મોટી જવાબદારી છે. એક પિતા પોતાની આખી જિંદગીની બચત કરી હોય તે બધી દીકરીઓના લગ્નમાં ખર્ચી નાખે છે. જેમની પાસે પૈસા નથી તેઓ પોતાની દીકરીઓના સારા લગ્ન કરાવવા માટે લોન પણ લે છે. કારણ કે દરેક પિતાની ઈચ્છા હોય […]

Continue Reading