મોટી દીકરીએ લગ્નના આગળ દિવસે ભાગીને પરિવારની ઈજ્જત ઉછાળી અને નાની દીકરી એ એજ લીલા તોરણે લગ્ન કરીને પરિવારની લાજ સાચવી

વડોદરા નજીકના ડેસર તાલુકામાં એક વિચિત્ર કિસ્સો બન્યો હતો. પરિવારની સૌથી નાની દીકરીએ પરિવારની લાજને બચાવવાની કામગીરી કરી હતી તેની ચારે કોર વાહ-વાહી થઈ રહી છે . આ મામલો હાલ ચર્ચામાં છે. બન્યું એવું હતું કે દીકરીના લગ્ન ડેસર તાલુકાના એક પરિવારમાં થવાના હતા. 23મીએ ડીજેના તાલે વરરાજા વરયાત્રા લઈને કન્યા ના ઘરે જવા રવાના […]

Continue Reading