હાથીને મારવા દોડ્યો વાઘ, હાથીએ 30 સેકન્ડમાં છોડાવી દીધા વાઘના છક્કા, જુઓ આ વાયરલ વીડિયો

47 સેકન્ડના આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વાઘ ઘાસમાં છુપાઈને હાથીને જોઈ રહ્યો છે. પછી તે ઝડપથી હાથી તરફ વળે છે અને અટકી જાય છે. હાથી પણ સાવધાન થઈ જાય છે, પણ જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ વાઘ તેના પર ત્રાટકે છે. Tiger can scare but cannot kill a full […]

Continue Reading