B.ed ની પરીક્ષામાં બન્યો વિચિત્ર બનાવ, હથેળી પર લખ્યા હતા જવાબ, પરીક્ષકે કરાવી હાથની ઝેરોક્ષ

મધ્યપ્રદેશની જીવાજી યુનિવર્સિટીમાં પરીક્ષામાં કોપી કરવાનો એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. કોપી કરનાર વિદ્યાર્થી હથેળી પર જવાબ લખીને આવી હતી. પરીક્ષકે નકલ સામગ્રી તરીકે હાથની ઝેરોક્ષ કરાવી છે. હવે આગળની કાર્યવાહી JUની સમિતિ દ્વારા કરવામાં આવશે. મળતી માહિતી મુજબ બુધવારે B.Ed ના બીજા સેમેસ્ટરની પરીક્ષા ચાલી રહી હતી. પરીક્ષા હોલમાં બપોરે 2 થી 5 […]

Continue Reading