મહેશબાબુ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો! પહેલા ભાઈએ લીધો છેલ્લો શ્વાસ, પછી માતાએ દુનિયાને અલવિદા કહ્યું અને હવે પિતા કૃષ્ણનું 80 વર્ષની વયે નિધન, પરિવારમાં શોકનો માહોલ

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટમાનેનીનું મંગળવારે સવારે નિધન થયું હતું. મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટામનેનીને સોમવારે હૃદયરોગનો હુમલો થતાં હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે સાંજ સુધીમાં તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા, તમામ પ્રયાસો પછી પણ સાઉથ સુપરસ્ટારના પિતાને બચાવી શકાયા ન હતા. મહેશ બાબુના પિતા અને દક્ષિણના જાણીતા […]

Continue Reading