આરતી નો અવાજ ઓછો કરવા માટે લોકોના ટોળાએ પૂજારી પરિવાર પર તલવાર વડે હુમલો કર્યો, પોલીસ કાર્યવાહી ન થતાં પરિવાર ચિતામાં

વડોદરામાં વિધર્મી ટોળાએ પૂજારી પરિવાર પર હુમલો કર્યોની ઘટના સામે આવી છે. વડોદરાના ફતેગંજ કલ્યાણ નગર સ્થિત આવાસના મંદિરમાં પૂજારી પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. આ સમગ્ર બાબતથી લોકોમાં રોષ પણ જોવાા મળ્યો છે. વિધર્મીઓ દ્વારા પૂજારી પરિવાર પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો છે. જે સમગ્ર ઘટનાના પગલે વિધર્મી તત્વો પર હુમલાથી […]

Continue Reading