65 વર્ષના વૃદ્ધાના પરિવારે મહેકાવી માનવતાની મહેક, બ્રેઈનડેડથી નિધન થતા આપ્યું 5 દર્દીને નવું જીવન

શાપરમાં રહેતા પ્રભાબેન રાઘવજીભાઈ ટીલારા શનિવારે ઘરે હતા ત્યારે તેને અચાનક માથામાં દુખાવો ઉપડ્યો અને ઊલટી શરૂ થઈ હતી. રાત્રે 10 કલાકે અચાનક બેભાન થઈ જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન માલૂમ પડ્યું કે તેને હેમરેજ થઈ ગયું છે. પ્રભાબેનની બે દિવસ સારવાર ચાલી પણ તે કારગત ન નિવડી અને તેને બ્રેઈનડેડ […]

Continue Reading