1 થી 8 ડિસેમ્બર વચ્ચે લગ્ન કરનારાઓનો પરિવાર પડ્યો મુશ્કેલીમાં, અમુકને તો શહેર જ બદલવું પડ્યું, જેના ઘરમાં લગ્ન છે એ આ બાબતોનું ખાસ ધ્યાન રાખે

“મારી દીકરી રિશિતાના 1લી ડિસેમ્બરે જ લગ્ન છે. લગ્ન માટે અમે પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો હોલ બુક કરાવવાના હતા, પરંતુ ચૂંટણીના માહોલને ધ્યાનમાં રાખતાં અમે 8 મહિના પહેલાં જ ખાનગી હોલ બુક કરાવી લીધો હતો. અમારે સમસ્યા હોલની તો નથી, પરંતુ મંડપ-ડેકોરેશનનાં ભાડાં ઘણાં વધી ગયાં છે. અમે 8 મહિના પહેલાં તપાસ કરી હતી ને જે […]

Continue Reading