History and Ashram of Bagdana Bajrangdas Bapa

જાણો જેના રટણ માં ભગવાન રામ છે એવા બગદાણા બજરંગદાસ બાપા ના ઇતિહાસ અને આશ્રમ વિશે

ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા તલ્લીન થયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું નહીં હોય કે જ્યાં બજરંગદાસ બાપાની મઢુલી ન હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે. ભાવનગરના અઘેવાડા ગામમાં હીરદાસ અને શિવકુંવરબાના ઘરે 1906માં બજરંગદાસ બાપાનો જન્મ થયો […]

Continue Reading