The famous village of Ksol in Himachal Pradesh known as Mini Israel is very special for those who are fond of adventure.

હિમાચલ પ્રદેશનું પ્રસિદ્ધ ક્સોલ ગામ જે મિની ઈઝરાયલના નામથી જાણીતું છે જે લોકો એડવેન્ચરના શોખીન છે તેમના માટે ખૂબ જ ખાસ છે.

કસોલનુ નામ સાંભળીને કદાચ તમારા મગજમા વિદેશી પર્યટકોથી ભરેલુ ગામ યાદ આવશે. તો તમે ખોટા નથી કારણ કે કસોલ ખરેખર એવી જગ્યા છે જ્યા તમને સ્થાનિક પ્રવાસીઓ કરતા વધુ વિદેશી પ્રવાસીઓ મળશે. હિમાચલની પાર્વતી ઘાટી કસોલ ગામથી શરૂ થાય છે. કહેવામા તો આ એક નાનુ ગામ છે જેને તમે ફક્ત અડધા કલાકમા ફરી લેશો. પરંતુ […]

Continue Reading