મતદાન માટે લોકોને જાગૃત કરવા છપાવી અનોખી કંકોત્રી -પહેલા મતદાન કરો અને પછી લગનમાં આવજો ..

રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ની તારીખો જાહેર થઇ ગઈ છે. તમામ રાજકીય પક્ષો ચુંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે આ વિધાનસભા ચુંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિના સંદેશા લોકોને આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે જૂનાગઢ(Junagadh) જિલ્લામાં કંકોત્રીમાં મતદાન જાગૃતિના સંદેશા સાથે અચુક મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી […]

Continue Reading

આ 10 જગ્યા પર છે ડરામણો રનવે, જો તમારી નજર હટી એટલે દુર્ઘટના ઘટી, જાણો આ ખતરનાક રનવે ક્યાં છે તે…

દુનિયાના અનેક એરપોર્ટ એવા છે જ્યાં વિમાન ઉતારવું સૌથી જોખમી હોય છે. આ એરપોર્ટને અતિ ઉંચાઈએ, જટિલ લોકેશન કે વાચાવરણ અને નાના રનવે પર હોવાથી સાચી ઉંચાઈ નક્કી કરવી વગેરે અત્યંત ખતરનાક છે. આ એરપોર્ટ પર કે હવાઈપટ્ટી પર કોઈપણ વિમાનને ઉડાવવું પાયલટ માટે મોટો પડકાર છે. 1. સબા એરપોર્ટ (SABA Airport) : સબા એરપોર્ટ […]

Continue Reading

ભારતનો સૌથી મોટો ભંડારો, 700 રસોઈયા JCB અને બુલડોઝરની મદદથી બનાવી રહ્યા છે ભોજન

આપણા દેશમાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ભક્તો અને સામાન્ય લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, જેને ભંડારા તરીકે ઓળખવામાં આવે છે. જો કે ભંડારામાં ભોજન રાંધવા માટે 4 થી 5 હલવાઈ અને હેલ્પરની જરૂર પડે છે, પરંતુ ભારતમાં આવા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રસોઈ બનાવવા માટે જેસીબીની મદદ લેવામાં આવી રહી છે. […]

Continue Reading

દુનિયાની સૌથી મોટી કાર કંપની એ કર્યું મહારાજાનું અપમાન-મહારાજે એવો પાઠ ભણાવ્યો કે લોકો તેને આજ સુધી ભૂલ્યા નથી ..

આ જગતમાં ક્યારેય કોઈ વ્યક્તિને નાનો ન સમજવો જોઈએ કારણ કે, સમયની સાથે ક્યારે શુ થાય એ કોઈ નથી જાણતું અને દરેક વ્યક્તિને માન અને આદારભાવથી વર્તવું જોઈએ.ક્યારેક માનના બદલામાં અપમાન પણ સહન કરવું પડતું હોય છે પરંતુ અપમાન માણસથી સહન ન થાય એ પછી સામાન્ય માણસ હોય કે રાજા મહારાજા હોય. આજે અમે આપને […]

Continue Reading

એક જ ક્ષણે એક ટેન્કર સાથે 48 ગાડીઓ ટકરાઈ, લોકોને હચમચાવી નાખે તેવા ફોટા થયા વાયરલ, જુઓ ફોટો

પુણેમાં મુંબઈ-બેંગ્લુરુ હાઈવે પર રવિવારે સાંજે એક પુલના ઢાળ પર એક ટ્રકે નિયંત્રણ ગુમાવ્યા બાદ 48 ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ નવાલે પુલ પર થયેલો આ અકસ્માત બ્રેકના સંદિગ્ધ રીતે ફેઈલ થવા કે પછી ચાલકના ટ્રક પર નિયંત્રણ ગુમાવવાના કારણે થયો. પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઘટનામાં લગભગ 50 લોકોને મામૂલી ઈજા […]

Continue Reading

કપલે પોતાના લગ્ન માટે આપ્યું ભારતીય સૈનાને આમંત્રણ ! નિમત્રણ કાર્ડ સાથે આપ્યું એક બીજું કાર્ડ જેમાં લખ્યું હતું એ વાંચીને તમે વખાણશો …..

હાલના સમયમાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે લગ્નગાળો શરૂ થઇ ચુક્યો છે, એવામાં સોશિયલ મીડિયા પર એવી અનેક કંકોત્રીઓ સામે આવી રહી છે ખુબ અનોખી હોવાની સાથો સાથ ખુબ સારા સંદેશ પણ આપતી હોઈ છે. હજી હમણાં જ જૂનાગઢના એક પરિવારે કંકોત્રીમાં લોકોને મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો, એવામાં હાલ આવો જ અનોખો […]

Continue Reading

મુકેશ અંબાણી બન્યા નાના ,પુત્રી ઈશા અંબાણીએ આપ્યો ટવીન્સને જન્મ, અંબાણી પરિવારે વ્યકત કરી પોતાની ખુશી …

દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના ઘરે જુડવા બાળકોનો જન્મ થયો છે. અંબાણી પરિવાર અને પીરામલ પરિવાર તરફથી માહિતી આપવામાં આવી છે કે ઈશા અંબાણીએ 19 નવેમ્બર 2022ના જુડવા બાળકોને જન્મ આપ્યો છે, જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. મીડિયા સ્ટેટમેન્ટમાં જાણકારી આપવામાં આવી છે કે ઈશા અને આનંદ પીરામલને ટ્વિન્સ […]

Continue Reading

આઝમગઢમાં શ્રદ્ધા જેવો કેસ, યુવાને યુવતીના લગ્નથી નારાજ થઈને યુવતીના 5 ટુકડા કરીને લાશને કુવામાં ફેંકી દીધી

આઝમગઢઃ એક તરફ જ્યાં શ્રદ્ધા હત્યા કેસે દેશને હચમચાવી દીધો છે. આવી એક ઘટના ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લામાં સામે આવી છે. અહરૌના વિસ્તારના ગૌરીના પુરા ગામની પાસે રોડ કિનારે કુવામાં 5 ટુકડા મળવાના કેસમાં પોલીસે ખુલાસો કર્યો છે. આ ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપીને પોલીસે અથડામણમાં ઝડપી લીધો છે. ગોળી લાગવાથી ઈજાગ્રસ્ત આરોપીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ […]

Continue Reading

નવા જ પરણેલા પતિ-પત્નીના પ્રાઇવેટ પાર્ટ કપાયેલા મૃતદેહો જંગલમાંથી મળી આવતા મચ્યો હાહાકાર- જાણો શું હતો મામલો ..

રાજસ્થાનના ઉદયપુરના ઉભેશ્વરજી મહાદેવના જંગલમાંથી એક યુવક અને યુવતીની નગ્ન લાશ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. એટલું જ નહીં પરંતુ યુવકનું ગુપ્તાંગ પણ કાપી નાખવામાં આવ્યું છે. મામલાની માહિતી મળતા જ એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે, […]

Continue Reading

શ્રદ્ધાની જેમ આ અભિનેત્રી પણ લિવ ઈન રિલેશનશિપમાં સહન કરી ચુકી છે બોયફ્રેન્ડ નો માર, આફતાબ અને શ્રદ્ધાની સ્ટોરી જોઈને બહાર આવ્યું પોતાનું દર્દ

દેશભરમાં હાલ શ્રદ્ધા અને આફતાબ કેસની ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન ટીવી અભિનેત્રી કનિષ્કા સોનીએ કહ્યું કે તેમની સ્ટોરી પણ કેટલીક હદે શ્રદ્ધાની સ્ટોરી સાથે મેચ થાય છે. અભિનેત્રીએ જણાવ્યું કે શ્રદ્ધાના મોત પહેલાં જે કંઇ તેની સાથે થયું છે એવું જ કંઇક મારી સાથે પણ થયું છે. અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું. વીડિયોમાં […]

Continue Reading