ઘરેથી નીકળી બોલીવુડની આ મોટી હસ્તીની અર્થી, રાની મુખર્જીથી લઈને દીપિકા જેવી મોટી મોટી હસ્તીઓએ આવી, જુઓ છેલ્લા ફોટા

હાલમાં કેટલાક દિવસથી બોલિવૂડમાંથી ઘણી દુખદ ખબર સામે આવી રહી છે. કેટલાક દિવસ પહેલા જ દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિકનું નિધન થયુ હતુ. તે બાદ હવે વધુ એક ખબર સામે આવી છે. વધુ એક પ્રખ્યાત નિર્દેશકે આ દુનિયાને અલવિદા કહી દીધું. વિદ્યા બાલન સ્ટારર ‘પરિણીતા’, કાજોલ સ્ટારર ‘હેલિકોપ્ટર ઈલા’ અને રાની મુખર્જી સ્ટારર ‘મર્દાની’ જેવી ફિલ્મો […]

Continue Reading

આ દિગ્ગ્જ એક્ટ્રેસ પર તૂટી પડ્યો દુઃખનો પહાડ…પતિની લાશ મળી આવી બાથરૂમમાંથી…જુઓ

અભિનેત્રી નીલુ કોહલીના પતિ હરમિન્દર સિંહનું નિધન થયું છે. અભિનેત્રીના પતિએ શુક્રવારે અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. પતિના અવસાનથી અભિનેત્રીને ખૂબ જ આઘાત લાગ્યો છે. અભિનેત્રી નીલુ કોહલીના પતિનું અવસાનઃ પ્રખ્યાત ટીવી અભિનેત્રી નીલુ કોહલી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીના પતિ હરમિન્દર સિંહનું નિધન થયું છે. નીલુ […]

Continue Reading

બોલીવુડને લાગ્યો વધુ એક જટકો..સતીશ કૌશિક બાદ વધુ એક મોટી હસ્તીનું નિધન..તે ડાયાલીસીસ પર હતા અને…

સતીશ કૌશિકના મૃત્યુ સુધી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાજા પણ નથી થઈ શકી કે હવે સમાચાર આવી રહ્યા છે કે પ્રખ્યાત નિર્દેશક પ્રદીપ સરકારનું નિધન થઈ ગયું છે. ડાયરેક્ટર હંસલ મહેતાએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. 67 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. મનોજ બાજપેયીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જણાવી દઈએ […]

Continue Reading

એવું તો શું છે આ રંગીન થાઈલેન્ડમાં કે ગુજરાતીઓ વધુ ત્યાં જ જવાનું પસંદ કરે છે..કારણો જાણીને હક્કા બક્કા રહી જશો

થાઈલેન્ડનું નામ પડે એટલે ગુજરાતીઓ હાવરા બાવરા થઈ જાય છે. દરેક ગુજરાતીમાં થાઈલેન્ડ જવાનો થનગનાટ હોય છે. કેટલાક તો એવા છે જે દર વેકેશનમાં થાઈલેન્ડ ઉપડી પડે છે. પરંતુ શું તમે ક્યારેય જાણ્યું છે કે ગુજરાતીઓમાં થાઈલેન્ડ જવાનો આટલો ક્રેઝ કેમ છે. એક આંકડા પર નજર કરશો તો ગુજરાતીઓ સૌથી વધુ વિદેશમાં થાઈલેન્ડ જવાનું વધુ […]

Continue Reading

માત્ર 13 વર્ષની ઉંમરે આ ચાઈલ્ડ એક્ટરે મોટું કામ કરી બતાવતા મમ્મીએ આપી અધધધ લાખની ઓડી કાર ભેટમાં..જુઓ તસવીરો

ફેમસ ચાઈલ્ડ એક્ટર અને ટીકટોક સ્ટાર રીવા એરોડાએ પોતાની 13 વર્ષની ઉંમરે જે કામ કરીને બતાવ્યું છે તે કામ તેમની ઉંમરના બાળકો કરવાનું તો નહીં પરંતુ વિચારી પણ શકતા નથી રીવા એરોડાએ પોતાની માત્ર 13 વર્ષની ઉંમરે પોતાની કમાણીએ 53 લાખની કાર ખરીદી છે ઈન્સ્ટાગ્રામ પર રીવા એરોડાના 10 મિલીયન. ફોલોવર પુરા થયા અને આ […]

Continue Reading

1 એપ્રિલથી નહીં વેચાય આ 6 કાર, તેમાં સ્કોડા, હ્યુન્ડાઈ અને હોન્ડા કારનો પણ સમાવેશ

પહેલી એપ્રિલ 2023 થી ઘણા કાર ઉત્પાદકો તેમની કેટલીક કારનું વેચાણ બંધ કરવા જઈ રહ્યા છે. હકીકતમાં કેન્દ્ર સરકારે લાગુ કરેલા BS6 નિયમને કારણે કેટલીક ડીઝલ કાર હવે દેશમાં વેચાશે નહીં. Hyundai India તેની i20 ડીઝલનું વેચાણ બંધ કરશે. કંપનીએ પહેલાથી જ Grand i10 Nios અને Aura સબકોમ્પેક્ટ સેડાનના ડીઝલ વેરિઅન્ટ્સ બંધ કરી દીધા છે. […]

Continue Reading

ગુજરાતી ભોજન માટે પાકિસ્તાનના આ શહેરમાં લાગે છે લાઈનો, અનેક સેલિબ્રિટીઓએ માણ્યો

કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં આવેલા રાજધાની ડિલાઈટ્સ રેસ્ટોરેન્ટમાં ઓથેન્ટિક ગુજરાતી થાળી પીરસવામાં આવે છે. આ રેસ્ટોરાં મોહમ્મદ ગાંગણીએ વર્ષ 2013માં શરૂ કરી હતી. તેઓ વર્ષ 1971માં કચ્છથી પાકિસ્તાન ગયા હતા. રેસ્ટોરેન્ટના મેનેજર જેરોમ અર્નેસ્ટે જણાવ્યું હતું કે, ‘મોહમ્મદ ગાંગાણીએ ગુજરાતી રેસિપી અહીંના સ્થાનિક રસોઈયાઓને શીખવી હતી અને હવે અમે અસલ ગુજરાતી ટેસ્ટ સાથેનું ફૂડ પીરસીએ છીએ. […]

Continue Reading

માસુમ બાળકો આંખમાંથી વહેતા આંસુ ની સાથે કહી રહ્યા છે- અમને બચાવો…અમે આજીવન તમારા ગુલામ બનીને રહીશુ

તુર્કી અને સીરિયાની સરહદ પર આવેલા વિનાશકારી ભૂકંપના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં 8000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 6000 થી વધુ ઈમારતો ધરાશાયી થઈ છે. ઉપપ્રમુખ નજહ અલ-અત્તારે કહ્યું છે કે અમે કાટમાળમાં દટાયેલા લોકોને શોધી રહ્યા છીએ ત્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ દરમિયાન રાહત અને બચાવકર્મીઓ કાટમાળના […]

Continue Reading

3 મહિનાની નાની કુપોષિત બાળકીને 51 વખત ગરમ સળિયાથી દેવામાં આવ્યો ડામ, અંધશ્રદ્ધાએ લીધો બાળકીનો જીવ

આદિવાસી બહુલ જિલ્લા શહડોલમાં દુષ્કર્મ આજે પણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. તાજો મામલો સિંહપુરના કથૌટિયા ગામનો છે. જ્યાં એક બીમાર 3 મહિનાની બાળકીને અંધશ્રદ્ધાના કારણે ગરમ સળિયાથી 51 વખત ડામ દેવામાં આવ્યો હતો. છોકરી સ્વસ્થ ન થઈ, પરંતુ તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તે મૃત્યુ પામી. મધ્યપ્રદેશના શહડોલમાં ફરી એકવાર કુપોષણથી […]

Continue Reading

વાયરલ થયેલ દારૂ પીધેલ છોકરાના વીડિયો નું સત્ય આવ્યું સામે, પાણી સમજીને પીય ગયો હતો દારૂ, જાણો આખો કિસ્સો

ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં એક હૃદય કંપાવી દેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ પાસે નશામાં 8થી10 વર્ષની ઉંમરનું એક બાળક અંધારામાં સિગારેટના ધુમાડો ઉડાડતો દેખાયો હતો. વીડિયો વાઈરલ થતાં પોલીસે બાળકની શોધખોળ આદરી હતી. જો કે, ગણતરીના જ કલાકમાં બાળક અને તેના પિતાને શોધવામાં સફળ રહી હતી. જેમાં તપાસમાં જાણવા […]

Continue Reading