એક ડોળી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવાને બદલે ખેડૂત પિતાએ તેની દીકરીને હેલિકોપ્ટરમાં વિદાય આપી કહ્યું વર્ષોથી અધૂરું સપનું પૂરું કર્યું.

Story

જ્યારથી પરિવારમાં દીકરી જન્મે ત્યારથી માતા પિતા દીકરીના લગ્નના ગણા સપનાઓ જોવા લગતા હોય છે. દીકરીના લગ્નને લઈને માતા પિતાના ઘણા સપના હોય છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના સતનાથી સામે આવ્યો છે. જેમાં એક પિતાએ દીકરીના લગ્નના દીવાસે પોતાએ જોયુલું સપનું લાખો રૂપિયા ખર્ચ કરીને પૂરું કર્યું.

જેમાં એક પિતાએ પોતાની દીકરીને હેલીકૉપટરમાં વિદાય આપી.ખેડૂતે પોતાની દીકરીને ડોલીથી નહિ પણ હેલીકૉપટરથી વિદાય આપી. દીકરીનું નામ આયુષી છે. આયુષીનો જયારે જન્મ થયો ત્યારથી જ તેના ખેડૂત પિતા ખુબજ ખુશ હતા.

તેમને નક્કી કરી દીધું હતું કે તે પોતાની દીકરીના લગ્ન ખુબજ ભવ્ય રીતે કરાવશે. તેમને પોતાની દીકરીને ભણાવી ગણાવી અને એન્જીનીયર બનાવી.જયારે આયુષીની લગ્નની ઉંમર થઇ તો તેના પિતાએ ખુબજ સારો છોકરી શોધીને તેના લગ્ન નક્કી કર્યા.

જે દીવસે દીકરીની વિદાય થવાની હતી તે દીવસે ખેડૂત પિતાને લાખો રૂપિયાના ખર્ચથી હેલીકૉપટર બુક કરાવ્યું. ખેડૂત પિતાએ દીકરીના લગ્નમાં ખુબજ જાહો જલાલી કરી. અને જયારે વિદાયનો સમય આવ્યો તો ડોલીની જગ્યાએ હેલીકૉપટર આવ્યું.

દીકરીની આવી વિદાય જોવા માટે આજુ બાજુના ગામના લોકો દોડી આવ્યા હતા. પિતાએ દીકરીની વિદાય હેલીકૉપટરમાં કરીને આખરે પોતાનું અધૂરું સપનું પૂરું કર્યું. દીકરી પણ ખુબજ ખશ હતી. હેલીકૉપટર દીકરીને છેક તેના ઘર સુધી મૂકી આવ્યું.

Leave a Reply

Your email address will not be published.