આ પિતાએ પોતાની ત્રણ દીકરીઓના સારા ભવિષ્ય માટે કરી એવી ખેતી કે જેનાથી થોડા જ વર્ષોમાં થશે સીધી ૨૦ કરોડની આવક.

Story

મિત્રો આજે અમે તમને એક એવા પિતા વિષે જણાવીશું કે તેમને પોતાની દીકરી માટે એવી ખેતીની શરૂઆત કરી કે જે તેમાં માટે ફિક્સ ડિપોઝીટ જેવું કામ કરશે. આ યુવક હરિયાણાના કર્નાલનો રહેવાસી છે અને તે પહેલા પારંપરિક ખેતી કરતા હતા. પારંપરિક ખેતી કરતા હોવાથી તેમને જોવે એવી કમાણી નહતી થતી. આ યુવકને ત્રણ દીકરીઓ પણ હતી. તો ત્રણેય દીકરીઓનો ઉછેર પણ કરવાનો હતો અને ભવિષ્યમાં તેમના લગ્ન પણ કરવાના હતા.

તો તેમને પોતાની દીકરીઓ માટે ચંદનની ખેતી કરવાનું નક્કી કર્યું તેને ચંદનની ખેતી વિશેની જાણકારી લઈને પોતાના ખેતરમાં ઘણા ચંદનના છોડ વાવ્યા. બધા ને ખબર છે કે ચંદનના ઝાડને પરિપક્વ થતા ૧૪ વર્ષ જેટલો સમય લાગે છે. અને એક ઝાડ માંથી ૧૫ કિલો જેટલું ચંદન નીકળે છે. આ યુવકની દીકરીઓ હજુ નાની છે. જયારે તેમની દીકરી મોટી થશે ત્યારે ચંદનના ઝાડ પણ મોટા થશે. અને એ સમયે તેમને કરોડો રૂપિયાની આવક થશે જેનાથી તેની દીકરીઓનો બધો જ ખર્ચ સારી રીતે નીકળી જ્શે.

ચંદનનું ઝાડ તેમની દીકરી માટે ફિક્સ ડિપોઝીટ જેવું કામ કરશે. આની સાથે આ યુવક લોકોને ચંદનની ખેતી કઈ રીતે કરવી એની માહિતી પણ આપે છે. તે ચંદનના નાના નાના છોડનું વેચાણ પણ કરે છે. તેમને એક એકડમાં ચંદનના છોડનું વાવેતર કર્યું છે. જે આવનારા ૧૨ માં વર્ષે તેમને ૨૦ કરોડ રૂપિયાની કમાણી કરીને આપશે. જેનાથી તેમની દીકરીઓનું જીવન સુધરી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *