બાળકીના અંતિમ સંસ્કાર કરવા ગયેલા પિતાએ જોયું કંઈક એવું કે તેના હોશ ઉડી ગયા…

Story

આ દુનિયામાં જ વ્યક્તિ જન્મ લે છે તેમનું મૃત્યુ પણ નિશ્ચિત હોય છે અને આ જગતનો નિયમ છે કોણ ક્યારે મૃત્યુ પામશે એમની આગાહી કોઈ કરી શકતું નથી કારણ કે જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે અને તે નક્કી કરે છે. જીવવાના દિવસો નક્કી કરેલા હોય છે જે કોઈનાથી બદલી શકતું નથી. વિશ્વમાં જન્મેલા દરેક વ્યક્તિની ઉંમર નક્કી કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને આ જીવન અને મૃત્યુની બહાર ભગવાનના એક એવા ચમત્કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમને પણ આંચકો લાગશે.

વાસ્તવમાં આજે જે મામલો સામે આવ્યો છે તે હરિયાણાના યમુનાનગરનો છે અને તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે કારણ કે આ જગ્યાએ જે થયું તે કોઈ ચમત્કારથી ઓછું નથી. દરેક માતા પોતાના બાળકને જન્મ આપે છે, પરંતુ તે માત્ર એટલું જ ઈચ્છે છે કે તે સો વર્ષ જીવે કારણ કે કોઈપણ માતા તેના બાળકને તેના લોહી અને પાણીથી સિંચીને તેના બાળકને જન્મ આપે છે, તેથી જ તે ક્યારેય ઈચ્છતી નથી કે તેનું બાળક તેનાથી ક્યારેય દૂર જાય એવું કોઈએ વિચાર્યું પણ ના હોય કે બાળકનું જીવન જન્મતાની સાથે જ ખતમ થઈ જાય તો તે માતાનું શું થશે જીવતાની સાથે-સાથે પોતે મૃત્યુ હોય તેવું લાગે.

આવું જ થયું આ નવજાત બાળકી સાથે, બન્યું એવું કે બાળકીની ડિલિવરી પછી તરત જ ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી દીધી. જે પછી હિંદુ ધર્મના રિવાજ મુજબ મૃત્યુ પછી ઘણી બધી પ્રક્રિયાઓ અપનાવવામાં આવે છે, એવું કહેવાય છે કે તેની પાછળનું કારણ એ છે કે વ્યક્તિ આ પરંપરાઓમાં વ્યસ્ત રહીને પોતાનું દુ:ખ ભૂલી શકે છે. અહીં પણ કંઈક આવું જ થયું જ્યારે ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી, ત્યારબાદ તેના પિતા એ હૃદય પર પથ્થર મૂકીને તેને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા પરંતુ તેને છેલ્લી વાર પોતાની પુત્રી નો ચહેરો જોવાની ઈચ્છા હતી. તો તેણે તેની પુત્રીના ચહેરા પરથી પોલીથીન કોથળી હટાવતા તેના પિતાએ જોયું એવું કે જોઈને તેના હોશ ઉડી ગયા અને તેની આંખો ફાટી ગઈ.

કારણ કે જે છોકરીને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી તે છોકરીની આંખો ખુલ્લી હતી અને તે હાથ હલાવી રહી હતી. આ જોઈને તે છોકરીના પિતાની ખુશીની કોઈ સીમા ન રહી. ત્યારબાદ તે છોકરીને ડોક્ટર પાસે બતાવવા લઈ ગયા. પછી તેને ચેક કર્યા પછી ડોક્ટરે કહ્યું કે તે સંપૂર્ણ સ્વસ્થ છે, તે જાણીને તેના માતા-પિતાની ખુશી નો કોઈ પાર ના રહીયો. ત્યાં હતા એ બધા લોકોએ કીધું કે છોકરીનો બીજો જન્મ થયો છે તેમણે પહેલા જન્મમાંનું કઈ સારું ફળ હશે એટલા માટે ભગવાને તેમને બીજો જન્મ આપ્યો હશે આવો ચમત્કાર અત્યાર સુધી માં કોઈ વાર જોયો નથી આટલા માટે ત્યાં ઉભેલા બધા લોકો મુત્યુ પામેલી છોકરીને જીવતી જોઈ ને આચાર્ય પામ્યા.

Leave a Reply

Your email address will not be published.