દેશી વર અને વિદેશી લાડીના કિસ્સા ઘણી વખત સાંભળ્યા હશે, ત્યારે સુરતમાં એવા જ એક લગ્ન યોજાયા હતા. લંડનની લાડી સુરતના યુવાને પરણવા આવી છે. આ વિદેશી યુવતીને ભારતીય સંસ્કૃતિ સાથે પ્રેમ હોવાને લઈને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન તો કર્યા પણ પોતાના લગ્નના વરઘોડામાં ગરબે ઝૂમતી પણ જોવા મળી હતી.
ભારતથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જાય છે, ત્યારે વિદેશની કોલેજોમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતા હોય છે, ત્યારે ભારતીય વિદ્યાર્થીઓની વિદેશી વિદ્યાર્થીઓ સાથે આંખ મળી જતાં પ્રેમસંબંધ બંધાતા હોય અને આ પ્રેમ લગ્ન સુધી પહોંચતા હોય છે. દેશી વર અને વિદેશી લાડીની કહેવત ફરી એક વખત સાચી સાબિત થઈ છે.

સુરતના ખાતે રહેતો એક યુવક અભ્યાસ માટે પોલેન્ડ ગયો હતો અને પોલેન્ડ અભ્યાસ દરમિયાન કોલેજમાં બનતી એક વિદેશી સાથે તેને પ્રેમસંબંધ બંધાયો હતો. આ બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને એમની પ્રેમ કહાની લગ્ન સુધી પહોંચી છે. જોકે, યુવક યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો પણ યુવતી યુવક સાથે ત્યારે જ લગ્ન કરવા માંગતી હતી કે, જ્યારે તેમનો લગ્નનો પ્રસંગ ભારતમાં ઉજવાય.

આ યુવતીને ભારતની સંસ્કૃતિ સાથે ખૂબ જ પ્રેમ હતો. જેને લઈને આ કોલેજની યુવતી સુરતના યુવક સાથે લગ્ન કરવા સુરત ખાતે આવી પહોંચી હતી અને તેમના લગ્ન યોજાયા હતા. તેમના લગ્ન ભારતીય સંસ્કૃતિ-વિધિ વિધાન પ્રમાણે થયા હતા.
આ લગ્નમાં વિદેશી લાડી પોતાના લગ્નમાં ગરબે ઝૂમતી પણ જોવા મળી હતી. આ લગ્નને લઈને લોકોમાં ઉત્સાહ સાથે આતુરતા હતી અને કુતુહલ પણ જોવા મળ્યું હતું. લગ્નમાં હાજર તમામ લોકોમાં ખુશી તો હતી પણ સૌથી વધારે ખુશી દેશી વર અને વિદેશી વહુરાણીમાં જોવા મળી હતી.