એક જમાનામાં ગુજરાતી સુપરહિટ ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ની હિરોઈન આજે દેખાય છે કઈંક આવી, જુઓ વાયરલ તસવીરો…

Story

મિત્રો આજે હું આ લેખમાં આપણું સ્વાગત કરું છું અને આજે તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું તેમજ ઘણી બધી એવી ફિલ્મો છે જે તમારી ફેવરિટ હશે અને તમને ખૂબજ પસંદ હશે અને તેમજ આ ફિલ્મ પણ ઘણા લોકોની ફેવરિટ હશે તેમજ આ ફિલ્મ ઘણા લોકોને જોવી તેમજ વારંવાર જોવી ખૂબ જ ગમતી હોય છે અને આજે હું તેના વિશે જ જણાવી રહ્યો છે અને જે મૈયરમાં મનડું નથી લાગતું તેમાં આવતી આ હિરોઇન વિશે જણાવવાનો છું અને જે હાલમાં ખૂબજ સુંદર દેખાય છે અને તેની સુંદરતા જોઈને તમે પણ વિચારમાં પડી જશો તેમજ હાલમાં તે ખૂબ જ સુંદર અને હોટ દેખાય છે અને જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું તો આવો જાણીએ તેમના વિશે.

તેમજ લગભગ દરેક ગુજરાતી લોકોએ સાંભળેલ અને જોયેલ એવી ગુજરાતની સૌથી વધુ લોક પ્રિય મુવી મૈયર માં મનડું નથી લાગતું થી પોપ્યુલર થયેલી ગુજરાતી એકટ્રેસ આજે કઈક દેખાય છે આવી જેને જોઈને તમે પણ વિચારમાં પડી જશો અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ હિરોઇન હાલમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે અને તેમજ તેમના ફ્રેન્સ પણ ઘણા બધા છે તેમજ તેમના ચાહકો લાખો છે અને તેમની દરેક ફિલ્મ જુએ છે.

ત્યારબાદ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે મૈયર માં મનડું નથી લાગતું મુવી ની હિરોઈન આનંદી ત્રિપાઠી નાની સ્ક્રીનની દુનિયામાં ઉભરતાં નામોમાં હતા અને તેની સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે તે ગુજરાતમાં જ જન્મેલા છે અને ગુજરાત માંજ તેમનો ઉછેર થયો હતો અને તેઓ ઘણા સમયથી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે અને આ ઉપરાંત વાત કરવામાં આવે તો ટીવી માધ્યમ પર ઝી પર પ્રસારિત થતી સિરિયલ વો અપના સા, તો નાગાર્જુન એક યૌદ્ધા જેવી સિરીયલોમાં પણ કામ કર્યું હતું તેવું કહેવામા આવ્યું છે.

તેમજ કહેવામા આવ્યું છે કે આ મૈયર માં મનડું નથી લાગતું મુવી બાદ સમગ્ર ગુજરાતમાં ફેમસ થયેલ આનંદી ત્રિપાઠીએ પોતાની શાળા અને કૉલેજનું શિક્ષણ તેમના વતનમાં જ લીધું હતું અને તેમજ જેમાં તેઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ સક્રિય જોવા મળી હતી અને કહેવામા આવ્યું છે કે જેણે તેને મનોરંજન ક્ષેત્રે પ્રોત્સાહન આપ્યું હતું અને તેમની તસવીરો અહીંયા આપવામાં આવી છે.

તેની સાથે જ આગળ વાત કરવામાં આવે તો એવું પણ જણાવ્યું છે કે આનંદી ત્રિપાઠીને નાનપણથી જ નાટકો ભજવવાનો ખુબ શોખ હતો અને તેની સાથે જ એવું પણ જણાવ્યું છે કે તે પોતાના કોલેજના દિવસો દરમિયાન તેઓ ગુજરાતી થિયેટરમાં સક્રિય હતા તેવું કહેવામા આવ્યું છે અને જેણે તેમને ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશવા અને પ્રાદેશિક સિનેમામાં તેમના ઉત્સાહ અને વિષયાસક્ત અવતાર સાથે ટૂંક સમયમાં જ અભિનેત્રી બનાવી દીધા છે તેવું કહેવામા આવ્યું છે.

લગભગ દરેક ગુજરાતીએ જોયેલ અને સાંભળેલ એક ખુબ જ સુપરહિટ મુવી જે મૈયર માં મનડું નથી લાગતુંમાં અભિનય કરનાર ગુજરાતી એક્ટ્રેસ કે જે ખુબ જ પ્રસિદ્ધ થયા હતા તેવું જણાવ્યું છે અને તેમજ મૈયરમાં મનડું નથી લાગતું એ ફિલ્મમાં અભિનેતા હિતેન કુમાર સાથે અભિનય કરનાર ગુજરાતી હિરોઈન આનંદી ત્રિપાઠી વિશે આજે આ લેખમાં વાત કરી છે તેવું કહેવામા આવ્યું છે અને એ સમયે તે દરેક ગુજરાતીઓના દિલમાં છવાઈ ગઈ હતીઅને આજે એ કેવા દેખાઈ રહ્યા છે અને તેમજ એ માટે તેની કેટલીક તસ્વીરો અહી આપવામાં આવી છે અને વર્ષો પહેલા ખુબ જ ફેમસ થયેલી બે ફિલ્મોમાં આ અભિનેત્રીએ ખુબ જ સારો અભિનય કરીને લોકોનું દિલ જીતી લીધું હતું.

તેમજ જેમાંની એક હતી દેશ રે જોયા દાદા પરદેશ જોયા અને બીજી ફિલ્મ હતી મૈયરમાં મનડું નથી લાગતું તેની વાત અહીંયા કરી છે અને તેની સાથે સાથે એમ પણ કહેવાય છે કે આનંદીને બાળપણથી જ અભિનયનો અને નાટકનો ખુબ જ સારો એવો શોખ હતો અને તેમજ જણાવ્યું છે કે તેના એ સમયનો અભિનય પણ ઘણા લોકોએ ખુબ જ વખાણ્યો હતો અને સાથે તેમજ સાથે તેમની સુંદરતા પણ તેના અભિનયની સુંદરતામાં વધારો કરતી હતી એની પણ વાત કરી છે.

ત્યારબાદ જ્યારે તે કોલેજમાં હતી તે સમય દરમિયાન જ આનંદીએ તખ્તા પર નાટકો ભજવવાનું કામ શરુ કરી દીધું હતું અને તેની સાથે જણાવ્યું છે કે ત્યાં પણ તેનો અભિનય ખુબજ વખાણને પત્ર બન્યો હતો અને તેમજ તેની સુંદરતા અને ખુબ જ સારા અભિનયને કારણે તેઓ ધીમે ધીમે ફિલ્મમાં પણ જોવા મળ્યા અને ખુબ જ સુંદર ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો એવું પણ અહીંયા કહેવામાં આવ્યું છે.

તેમજ આનંદી ત્રિપાઠી ગુજરાતમાં જ જન્મ્યા છે અને કહેવામા આવ્યું છે કે તેમનો ઉછેર પણ ગુજરાતમાં જ થયો હતો અને તેમજ ગુજરાતી ફિલ્મોમાં તેની લોકપ્રિયતા વધતી જતાં હતા અને તેમને ગુજરાતી સિનેમાના કેટલાક દિગ્ગજો સાથે કામ કરવાની તક મળી, જેમાં રાની શર્મા, જયશ્રી પરીખ, હિંમત બાગરીયા, શૈલેષભાઇ જસાણી અને શીમા પાંડેનો સમાવેશ થાય છે તેવું પણ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *