અભિનેત્રી આભા પોલે (Aabha Paul) વેબ સિરીઝ લોલિતા પીજી હાઉસમાં બોલ્ડ સીન આપી તહેલકો મચાવી દીધો છે. તેણે સિરીઝમાં ઘણા ઇન્ટીમેટ સીન આપ્યા છે, જેના કારણે ખુબ ચર્ચામાં રહી. આભા રિયલ લાઇફમાં પણ ખુબ બોલ્ડ છે અને હંમેશા પોતાની તસવીરો શેર કરી ફેન્ડના હોંશ ઉડાવે છે. અહીં પર જુઓ તેની હોટ તસવીરો…
હોટ તસવીરોથી ઉડાવે છે હોશ:
આભા પોલ (Aabha Paul) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરોથી ફેન્સના દિલના ધબકારા વધારતી રહે છે.
આ સિરીઝમાં આપ્યા હતા બોલ્ડ સીન:
આભાએ Kooku App પર રિલીઝ થયેલી વેબ સિરીઝ લોલિતા પીજી હાઉસ (Lolita PG House) માં ખુબ બોલ્ડ સીન આપ્યા હતા, જેની આજે પણ ચર્ચા થાય છે.
ફેન્સને પસંદ આવે છે આભાની હોટ તસવીરો:
તે રિયલ લાઇફમાં ખુબ બોલ્ડ છે અને તેનો પૂરાવો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છે, જે હોટ તસવીરોથી ભરેલું છે.
ઇન્ટીમેટ સીન થયા હતા વાયરલ:
લોલિતા પીજી હાઉસમાં આભાએ પરણિત મહિલા લોલિતાનો રોલ પ્લે કર્યો હતો, જે નાની ઉંમરના યુવકોને પીજી ભાડા પર આપે છે.
ઇન્ટરનેટ પર વાયરલ છે આભાનો વીડિયો:
આ સિરીઝના બોલ્ડ સીનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા જેમાં આભા પોતાની બોલ્ડનેસથી તહેલકો મચાવતી જોવા મળે છે.