સોશિયલ મીડિયા એક એવું મનોરંજનનું માધ્યમ બની ગયું છે, જ્યાં અવારનવાર અનેક એવા વિડિયો સામે આવતા હોય છે. જેને જોઈને ક્યારેક આપણને હસવું આવી જતું હોય છે તો ક્યારેક વિચારવા મજબૂર થતા હોઈએ છીએ. એવામાં હાલ લગ્ન સાથે જોડાયેલ એક અનોખો વિડીયો સામે આવ્યો છે.
જેને જોયા પછી તમને પણ ઘડીક વિચાર થવા લાગશે કે આવું તો શું કામ થયું હશે ? આપણે જાણીએ જ છીએ કે લગ્ન એક એવો પ્રસંગ છે જ્યાં નાની મોટી મજાક મસ્તી કરવામાં જ આવતી હોય છે. એટલું જ નહીં તેના વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.
જે લોકોને પણ ખૂબ જ પસંદ આવતા હોય છે. એવામાં હાલના સમયમાં ઘણા લગ્ન સાથે જોડાયેલ અનેક વિડીયો સામે આવી રહ્યા છે. તેઓ જ આ વિડીયો સામે આવ્યો છે જેમાં લગ્નના વરઘોડામાં એવું થાય છે જેને જોઈને લોકો ભારે આશ્ચર્યમાં મુકાયા છે.
વિડીયો જોઈને લોકો ભારે આશ્ચર્યમાં મુકાયા છે, વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે વરરાજો ઘોડા પર બેઠેલો હોય છે ત્યારે અચાનક જ 10 થી 12 લોકો આવીને વરરાજા ને ઘોડા સહિત ઉંચો કરી લે છે અને ગોળ ફેરવવા લાગે છે. આ વીડિયો જોઈને લોકોના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવી રહ્યું છે કે આવું તો શું કામ કર્યું હશે.
તો જણાવી દઈએ કે જોતા તો એવું લાગી રહ્યું છે કે આ એક પ્રકારની રસમનો ભાગ છે. જણાવી દઈએ કે આ વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર honey._.event_official નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને લોકો પણ ખૂબ જોઈ રહ્યા છે.