આ યુવકે પોતાના શરીર પર 631 કારગિલના શહીદોના નામના ટેટૂ બનાવીને શહીદોને કંઈક અલગ જ અંદાજમાં આપી શ્રદ્ધાંજલી, જુઓ ફોટા…

Story

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જીવનમાં દરેક વ્યક્તિ ની ઇચ્છા દેશ અને માતૃભૂમિ ની સેવા ની હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે અનેક્ લોકો દેશ સેવાના આ કામમાં જોડાવવા માંગતા હોઈ છે જ્યારે અમુક લોકો સેનામાં ભરતી થઈને દેશ ની સેવા કરે છે આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશના સૈનિકો આપણા સાચા હીરો છે પોતાના જીવન ની પરવાહ કર્યા વિના અન્ય ને બચાવવા નું કામ આ વીરો કરે છે.

અને જીવન માં અંત સુધી દેશ સેવામાં જ જોડાયેલા રહે છે. જોકે સમગ્ર દેશ માટે સૌથી વધુ દુઃખનો ક્ષણ એ હોઈ છે કે જ્યારે દેશના વીર દેશની સુરક્ષામા વીરગતી પામતા હોઈ છે જોકે આપણે અહીં એવા એક વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમણે આ વિરોને અનોખી રીતે શ્રધ્ધાંજલિ આપી છે તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.

આપણે અહીં મેરઠ ના હાપુડ માં રહેતા એક વ્યક્તિ કે જેમનું નામ પંડિત અભિષેક ગૌતમ છે તેમના વિશે વાત કરવાની છે તેઓ હાલમાં રસુલપુર બાધિરયા માં એક ઇનટીરીયર ડિઝાઇનર તરીકે કામ કરે છે કે જેમણે શહીદો ને અનોખી શ્રધ્ધાંજલિ આપી છે. તેઓ એક હરતા ફરતા શહીદ સ્મારક છે.

આપણે આવુ શા માટે કહીયે છિએ તેની પાછળ કારણ છે કે તેમણે પોતાના શરીર પર 631 શહીદ ના નામ લખાવ્યા છે ઉપરાંત શહીદ સ્મારક અને ઇન્ડિયા ગેટ સાથો સાથ અનેક યુધઓ ના ચહેરા પણ શરીર પર અંકિત કર્યા છે. તેઓ થોડા સમય પહેલા અરુણ કુમાર સિંહ ના પરિવાર ને મળ્યા હતા કે જેઓ છાપરા ના એક્માના લાન્સ નાયક છે કે જેમની મૂર્તિ સ્થાપિત કરવાની ઇચ્છા પંડિત અભિષેક ની છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં યુવાનો માં ટેટુ નો ક્રેઝ ઘણો જોવા મળે છે અભિષેક ને પણ ટેટુ નો ઘણો શોખ છે અગાઉ પણ તેમણે આવા અનેક કામ માં જોડાયા હતા અને પોતાની અંજલિ જવાનો ને અર્પિત કરવા તેમણે આ ટેટુ નો રસ્તો અપ્નાવ્યો તેઓ આવા શહીદ ના પરિવાર ને મળે છે અને તેમની સાંભળ રાખવા પ્રયત્ન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *