કેટલીક વેબ સિરીઝ એવી છે જેને તમે દરેક સાથે જોવામાં સંકોચ અનુભવો છો. અથવા તમે એમ કહી શકો કે આ વેબ સિરીઝમાં બોલ્ડ સીન્સ સિવાય અપશબ્દોનો એટલો બધો ભરમાર હોઈ છે કે તમે તેને અન્ય લોકો સાથે જોઈને થોડી શરમ અનુભવશો. આજે અમે તમને એવી 5 વેબ સિરીઝ વિશે જણાવીશું જે તમારા માટે પરિવાર સાથે નહીં પણ એકલા જોવી સારી છે.
‘મિર્ઝાપુર’ વેબ સિરીઝમાં કાલીન ભૈયા અને તેની પત્નીનું પાત્ર ભજવનાર રસિકા દુગ્ગલે તેમાં એવા દ્રશ્યો આપ્યા છે કે તેમને દરેક સાથે જોવું તમારા માટે મુશ્કેલ બની શકે છે. કાલીન ભૈયાના દીકરાનો રોલ કરનાર દિવ્યેન્દુ શર્માએ બોલ્ડ સીન્સ આપીને બાકીનું કામ પૂરું કર્યું છે.
ઘણી બધી ગંદી વાતો
આ વેબ સિરિઝનું નામ આ સિરીઝમાં બતાવ્યા પ્રમાણે જ છે, આવી સ્થિતિમાં, જો તમે આ વેબ સિરીઝને બધાની સાથે જોવાનું વિચારી રહ્યાં છો, તો આ વિચાર છોડી દો. એમાં ઘણા ઇન્ટિમેટ સીન્સ છે.
કંઈપણ છુપાવ્યું નથી
આ વેબ સીરીઝમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ સીરીઝમાં ઓનસ્ક્રીન પત્નીની ભૂમિકા ભજવતી રાજશ્રી દેશપાંડે સાથે જબરદસ્ત બોલ્ડ સીન્સ આપ્યા છે.
ગરમ કરી દીધૂ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કિયારા અડવાણીના બોલ્ડ સીનની તસવીર ‘લસ્ટ સ્ટોરીઝ’ની હતી. આમાં પણ પુષ્કળ ઈન્ટીમેટ સીન ફીટ કરવામાં આવ્યા છે.
બેકાબૂ થય જશો
પૂજા બેનર્જીની ‘બેકાબૂ’ વેબ સિરીઝમાં એવો કોઈ બેડ સીન નથી જે તેણે આપવાનું ટાળ્યું હોય.