આ કેરીના ઢગલામાં એક પોપટ બેઠો છે, 99 % લોકો શોધી શક્યા નથી…, શું તમને દેખાયો?

ajab gajab

ઓપ્ટિકલ ઇલ્યુઝન એટલે કે નજરનો ભ્રમ ઊભો કરે તેવી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે. આ તસવીરોમાં છુપાયેલી કોઈ વસ્તુ કે વ્યક્તિને તમારી શોધવાની હોય છે. પરંતુ આ કામ એટલું સરળ નથી. કારણ કે તે વસ્તુ તસવીરમાં એવી રીતે છુપાઈ હોય છે કે મોટા મોટા લોકો પણ ફેલ થઈ જાય છે. હાલ આવી પઝલનો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

આ તસવીરને તમે ધ્યાનથી જોશો તો તમને તેમાં કેરીઓ નો ઢગલો દેખાશે. આ રંગબેરંગી કેરીઓ વચ્ચે એક સુંદર પોપટ બેઠો છે. આ પોપટ ક્યાં બેઠો છે તે તમારે શોધી કાઢવાનું છે. આ પોપટને તમારે એક મિનિટમાં શોધવાનો છે. જણાવી દઈએ કે આ પ્રયત્ન કરવામાં બુદ્ધિશાળી લોકો પણ ફેલ થઈ ગયા છે.

તો ચાલો તમે પણ ફટાફટ આ તસવીરને ધ્યાનથી જુઓ અને કહો કે પોપટ ક્યાં બેઠો છે. પરંતુ પોપટ તમને એટલી સરળતાથી નહીં દેખાય તમારે તસવીરને ઝૂમ કરવી પડશે. મોટાભાગના લોકો પોતાની આંખો અને મગજ દોડાવી ને થાકી ગયા પરંતુ પોપટ ને શોધી શક્યા નથી. મોટાભાગના લોકોએ એક મિનિટની અંદર જ હાર માની લીધી.

તેમને સમજાતું જ નથી કે પોપટ ક્યાં છે. જો તમે પણ પોપટ ને શોધી શક્યા નથી તો નિરાશ થવાની જરૂર નથી. કારણ કે સોમાંથી 99 ટકા લોકો આ પોપટ ને શોધી શક્યા નથી. તો ચાલો તમને એક હિન્ટ આપી દઈએ. તસવીરમાં પોપટ ડાબી તરફ બેઠો છે. જો તમે ધ્યાનથી જોશો તો કેરી વચ્ચે તમને પોપટ નું માથું દેખાશે. તમને સરળતા રહે તે માટે સર્કલ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *