આ 8 વર્ષના ટેણીયાએ એવી ચલાવી ફોર્ચ્યુનર કે વિડીયો જોઈને તમારી આંખો ખુલ્લી ને ખુલ્લી રહી જશે, જુઓ video

Story

આજના આજના આધુનિક સોશિયલ મીડિયાનાં જમાનામાં અવાર નવાર રોજ સવારે ઊઠીને લાખો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી માત્રામાં થતો હોય છે. તેમાંથી ઘણા વિડીયો એવા હોય છે કે જેને જોઈને આપણે બે ઘડી વિચારતા થઈ જઈએ છીએ. ખાસ કરીને સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો સામે આવ્યો છે કે તેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઇ જઈએ છીએ. પાકિસ્તાન માં ૮ વર્ષનું બાળક અયાન ફોર્ચુનર suv ગાડી ચલાવતો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે મોટી માત્રામાં વાયરલ થઇ રહ્યો છે.

ખાસ કરીને તમને જણાવી દઈએ કે આ બાળકની 10 વર્ષની બહેન અરિબા પણ સાથે જોવા મળે છે. અત્યાર સુધીમાં આ વિડીયો ૧૧ હજારથી પણ વધુ વખત લોકોએ જોઈ ચૂક્યા છે અને આ વીડિયો જોઈને લોકો અલગ-અલગ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ખાસ કરીને આ વસ્તુ ગેરકાયદેસર છે પરંતુ પાકિસ્તાનની અંદર પણ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટેની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ.

તમને જણાવી દઇએ કે આ ગાડી ચલાવ નાનકડા ટેનીયા ૮ વર્ષ ના બાળક ની અયાન ઓર અરીબા શો નામની એક youtube ચેનલ છે. અને આ ભાઈ બહેન તે ચેનલ માટે અલગ-અલગ પ્રકારના વિડીયો બનાવતા હોય છે. ખાસ કરીને ત્રણ અઠવાડિયા પહેલા આ વિડીયો અપલોડ થયો હતો અને વિડિયો ના કેપશન માં લખવામાં આવ્યું હતું કે, આજે અમે તમને દેખાડીશ કેવી રીતે એક આઠ વર્ષનો બાળક ટોયોટા ની મોટી ગાડી ચલાવી શકે છે.

સાથે કે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો આવતા સમયે લોકોએ ખૂબ જ મોટી માત્રામાં રિસ્પોન્સ દેખાડ્યો હતો, વર્ષના બાળકને ગાડી ચલાવતા જોઈને લોકો પણ ભારે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વીડિયોને અત્યાર સુધીમાં યુટયુબ પર ૧૧ હજારથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે અને અનેક લોકોએ બાળકના ડ્રાઇવિંગ ને ખૂબ જ વધારે પસંદ કર્યો છે તેમજ ઘણા લોકોએ આ વીડિયો જોઈને અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી છે.

અમુક લોકો એ લખ્યું હતું કે માશાલ્લાહ, જ્યારે અનેક લોકોએ આ બાળકની ચિંતા પણ વ્યક્ત કરી હતી. આ વીડિયોની અંદર નિયમ હોવા છતાં પણ નિયમોની ધજીયા ઉડ્યા હતા બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારતની અંદર કાયદાકીય દૃષ્ટિએ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની વાત આવે તો અને કાયદાના નિયમો લાગુ હોય છે. તેમાંથી એક નિયમ એવો પણ હોઈ શકે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા નાર ડ્રાઈવર ની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ હોવી જોઈએ.

આ ઉપરાંત એક નિયમ એવો પણ હોઈ છે કે આંખ ની દ્રષ્ટિ પણ યોગ્ય હોવી જોઈએ તેમજ ફિઝિકલ ફિટનેસ સંબંધિત ઘણા બધા માપદંડો લાગુ પડતા હોય છે. કરીને પાકિસ્તાનની અંદર ડ્રાઇવિંગ માટે આ પ્રકારના ઘણા બધા નિયમો ઓલરેડી બનેલા છે. તેમ છતાં નિયમોનો ભંગ કરીને બેદરકારી દાખવીને આઠ વર્ષનો બાળક ગાડી ચલાવી રહ્યો છે. ના વિડીયો સોશિયલ મીડિયા ઉપર મોટી માત્રામાં વધારો થઈ રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *