જો વ્યકતિમાં કઈ અંદરથી કરવાની ઈચ્છા હોય તો વ્યક્તિ કોઈપણ મુકામ હાસિલ કરી શકે છે. લોકો નાની નાની વાતોને લઈને હાર માની લે છે અને તેમનું જીવનમાં કઈ જ નથી થતું. પણ આજે અમે તમને એક એવા યુવક વિષે જણાવીશું કે જેમના વિષે જાણીને તમે પણ બોલી પડશો કે જો આ કરી શકે છે.
તો આપણે તો કરી જ શકીએ છીએ. ભાવનગરના નિશિથ મહેતા પોતાના કંપનીમાં અપંગ લોકો નોકરી રાખે છે.એક સુરતના કોન્ટ્રાકટર કે જે પોતાની આંખોથી જોઈ નથી શકતા. તો પણ તેમની નીચે ૫૦૦ લોકો કામ કરે છે અને તેમની કંપનીનું ટર્ન ઓવર વર્ષે ૧૦ કરોડ રૂપિયાનું થાય છે. જયારે તે ત્રણ વર્ષના હતા ત્યારે તેમની આંખોમાં દુખાવો થતા તેમને આંખે દેખાતું બંધ થઇ ગયું હતું.
ડોકટરે જણાવ્યું હતું કે તે હવે પોતાની આંખોથી કયારેય નહિ જોઈ શકે પણ તેમને હિંમત નહિ હારી અને પોતાનું ભણવાનું ચાલુ રાખ્યું. તેમને પોતાની કોલેજ કરી અને પછી કોન્ટ્રાકટર તરીકે જોડાયા. ધીરે ધીરે તેમનું કામ વધતું ગયું આજે તેમની નીચે ૫૦૦ લોકો કામ કરે છે અને આજે તેમની કંપનીનું ટર્ન ઓવર પણ કરોડો રૂપિયામાં થાય છે.
આજે દરેક લોકો માટે તે ખુબજ પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે. તેમના પરથી લોકો શીખી શેક કે આંખો નથી તો પણ તે ૫૦૦ લોકોના સ્ટાફ અને ૧૦ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરે છે.
નોંધનીય:ગુજરાતઓફિશ્યલ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતઓફિશ્યલ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.