આ ડોગી એ પણ લીધી નવરાત્રીમાં ગરબા રમવાની મજા, ગીત ઉપર અલગ અલગ એવા સ્ટેપ કર્યા કે જોઈને મજા પડી જશે. જુઓ વિડિઓ …

News

સોશિયલ મીડિયા ઉપર પ્રાણીઓના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. પ્રાણીઓ ક્યારેક રસ્તા ઉપર આવી ચડતા હોય છે. તો ક્યારેક પ્રાણીઓની લડાઈ, અનેક વિડીયો આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈ શકતા હોઈએ. હાલ આખા ભારતમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થવા છે. એમાં ભારતના ગુજરાત રાજ્યમાં નવરાત્રીનું મહત્વ કંઈક અનોખું જ જોવા મળે છે.

નવરાત્રીમાં નવે નવ દિવસ લોકો માતાની પૂજા, અર્ચના કરી ગરબે રમતા જોવા મળે છે. ગરબે રમવામાં પ્રાણીઓ પણ પાછા પડતા નથી. આપણે જોઈ શકતા હોઈએ છીએ કે અમુક લોકો પાસે પાલતુ પ્રાણી હોય કે જે લોકોના ઘરોમાં લોકો પોતાના સભ્યોની જેમ રાખતા હોય છે. જેમાં ખાસ કરીને ડોગી અને બિલાડી ને પાલતુ પ્રાણીઓ તરીકે લોકો ઘરમાં રાખતા હોય છે. પરંતુ આ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને તમને પણ મજા આવી જશે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી પોતાના ઘરમાં પોતાના મ્યુઝિક સાઉન્ડ સિસ્ટમ પર ગરબાનું ગીત વગાડી રહી છે. અને પોતે ઘરમાં જ ગરબા લેતી હોય છે. તેની પાસે એક મોટો ડોગી હોય છે. આ મોટો ડોગી પણ ગરબાના ગીત ઉપર ગરબા રમતો જોવા મળે છે. યુવતી જેમ જેમ ગરબાના સ્ટેપ લે છે ડોગી પણ તેની સાથે તાલ મેળવતો જોવા મળે છે. અને ગરબા ઝૂમતો જોવા મળે છે.

આવો વિડિયો તો ભાગ્યે જ જોવા મળતો હોય છે. આ ડોગી જોવા મળે છે કે જે યુવતીના તાલે તાલ ઉપર મેળવીને ગરબા લેતો જોવા મળે છે. આ વીડિયોને instagram એકાઉન્ટ ના પેજ ધ કટપ્પા ઉપર શેર કરવામાં આવેલો છે. અને આ ડોગીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ડોગી ને પણ ગરબા રમવાની ખૂબ જ મજા પડી ગઈ હોય તેવું લાગે છે. અને યુવતીના સાથે ગરબા લે છે. આપણને સોશિયલ મીડિયા પર આવા અનેક વિડીયો રોજબરોજ જોવા મળતા હોય છે.

Leave a Reply

Your email address will not be published.