‘તારક મહેતા…’ની આ પ્રખ્યાત અભિનેત્રી ગોવા બીચ પર હોટનેસ ફેલાવતી જોવા મળી, ફોટા થયા વાયરલ

Bollywood

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જાણીતી અભિનેત્રી પલક સિધવાની હવે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે.
જાણો ભારત ના સૌથી ચતુર ચોર વિશે કે જેણે નકલી જજ બનીને 2000 જેટલા ગુનેગારો ને છોડી મુક્યા હતા.

પલક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને એક પછી એક પોતાની તસવીરો શેર કરતી રહે છે.

પલક આ દિવસોમાં ગોવામાં વેકેશન મનાવી રહી છે. તે ગોવાની પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

પલક તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની સ્ટાઈલથી ધૂમ મચાવી રહી છે. તેના ફેન્સ પણ તેના ફોટા પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર પલકના ફેન્સની કોઈ કમી નથી. તેની ફેન ફોલોઈંગ દરરોજ વધી રહી છે.
બોની કપૂરને પહેલી નજરમાં જ શ્રીદેવી સાથે પ્રેમ થઈ ગયો હતો, તેને પામવા માટે કર્યું હતું આવું કામ

Leave a Reply

Your email address will not be published.