આને કહેવાય સાચા સંસ્કાર: સાઉથના એક્ટરો પાસેથી બોલીવુડના એક્ટરોને કંઈક શીખવા જેવું ખરું…, જુઓ વધુ તસ્વીરો…

Bollywood

કેજીએફ સ્ટાર યશ અત્યારે એમની આવનાર ફિલ્મ કેજીએફ 2ને લઈને ચર્ચામા છે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાંજ દર્શકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એવામાં હાલમાં યશની સોસીયલ મીડિયામાં કેટલીક તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં તેઓ પુત્ર સાથે કેળાના પત્તામાં જમતા જોવા મળી રહ્યા છે.

યશે ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં પુત્ર પુત્રી અને પત્ની સાથે આ તસ્વીર શેર કરી છે અહીં ફોટાઓમાં નાના યશનું સ્વાગ જોવા મળી રહ્યું છે હકીકતમાં ફોટોમાં જોવા મળી રહ્યું છે નાના યશ પિતાની નકલ કરી રયો છે જયારે યશે ધોતી અને કુર્તો પહેર્યો છે અને જમી રહ્યા છે એમની પુત્રી પણ સેમ પિતાની.

સ્ટાઈલમાં બેઠી છે અને પગ પર હાથ રાખીને જમી રહી છે તસ્વીર જોઈને કહી શકાય કે પુત્ર અને પુત્રી પણ પિતાના કદમે ચાલી રહ્યા છે યશ સાથે એમની પત્ની રાધિકા પંડિત અને બાજુમાં નાની પુત્રી બેઠી છે યશની ફિલ્મની વાત કરીએ તો કેજીએફ 2 14 એપ્રિલના રોજ તમામ સિનેમાઘરોમાં રિલીઝ થઈ જવા રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *