આ ટેણીયાએ એવા ડાયલોગ બોલ્યા કે લોકો જોતા રહી ગયા.., જુઓ વિડીયો…

Story

અત્યારે આ આધુનિક યુગમાં સોશિયલ મીડિયા થકી લોકો પોતાના અનોખા ટેલેન્ટને કારણે ખૂબ જ થોડા સમયમાં ખૂબ વાઇરલ થઇ જતા હોય છે. તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા ઉપર રોજના લાખો વીડિયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ થતા હોય છે. તેમાં ઘણા વિડિયો એટલા બધા વાયરલ થતા હોય છે કે, વીડિયોની અંદર રહેલા નાના બાળકો ખૂબ જ પ્રખ્યાત બની જતા હોય છે. થોડા સમય પહેલા સાઉથ નું એક ફિલ્મ આવેલી હતી તેનું નામ છે પુષ્પા. મિત્રો પુષ્પા લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.

ખાસ કરીને તમને જણાવી દઈએ કે, પુષ્પા ફિલ્મ આવ્યા ને ઘણા બધા મહિનાઓ થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ, લોકોની અંદર પુષ્પા ફિલ્મનો ક્રેઝ વધ્યો નથી. આ ફિલ્મના ડાયલોગ અને ગીતો સોશિયલ મીડિયામાં દ્વારા કરોડો લોકોએ જોયા છે, તેમજ આ ફિલ્મના ડાયલોગ ઉપર લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમ ઇંસ્ટાગ્રામ ઉપર ઘણી રિલ્સ પણ બનાવી હતી. આ ઉપરાંત વાત કરીએ તો, પુષ્પા ફિલ્મનો એક ડાયલોગ એટલે કે “ઝુકુંગા નહિ” તો હવે દેશ અને વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત બની ગયું છે.

આ ડાયલોગ ઉપર, સામાન્ય માણસથી લઇને મોટા મોટા સેલિબ્રિટી સુધી, તેમજ નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધો સુધી દરેક લોકોને ખૂબ જ પસંદ આવ્યું છે, તેમાં પણ સૌથી વધારે નાના બાળકોનો આ ડાયલોગ ઉપર વિડીયો વધારે માત્રામાં બન્યા છે. અને આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર લાખો અને કરોડો લોકો સુધી પહોંચતો હોઈ છે. તેવામાં અત્યારે એક સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ જોરદાર વિડિયો વાયરલ થઇ રહ્યો છે.

ખાસ કરીને આ વીડિયોમાં, એક નાનકડું ટેણીયુ પુષ્પા ફિલ્મના અલ્લુ અર્જુન નો ડાયલોગ ને કોપી કરતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ બાળક નો વિડીયો સોશિયલ મીડિયા માધ્યમ ઉપર લોકો ખૂબ જ મોટી માત્રામાં પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર મોટા પ્રમાણમાં વાયરલ થયેલા આ વીડિયોની અંદર, એક નાનકડો બાળક પુષ્પા ફિલ્મના “મે ઝૂકુંગા નહિ સાલા” નો ડાયલોગ અને અને સાથે સાથે એક્શન કરતો પણ જોવા મળી રહ્યો છે.

આ વીડિયો જોઈને તમે પણ આ નાનકડા બાળકના દીવાના બની જશો. તેમાં જો વાયરલ થયેલા આ વીડિયોની અંદર તમે સૌએ જોઈ શકો છો કે, આ નાનકડો બાળક કેવી રીતે પોતાની કાલીઘેલી ભાષામાં ખૂબ જ સરસ રીતે ડાયલોગ બોલી રહ્યો છે. વાયરલ થયેલા વિડિયો ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે, આ બાળક વજન કરવાના મશીન ઉપર ઉભો છે.

તેમજ આજુબાજુમાં ઊભેલા સૌ કોઈ લોકો, આ બાળકને પુષ્પા ફિલ્મનો ડાયલોગ બોલવા માટે જણાવે છે. ત્યારે અચાનક જ આ નાનકડો બાળક, પુષ્પા ફિલ્મનો એક ડાયલોગ ખુબ જ સરસ રીતે અને જોરદાર રીતે બોલવાનું ચાલુ કરે છે.

સમાજ પોતાની કાલીઘેલી ભાષા ની અંદર અલ્લુ અર્જુન ના એક્શન સાથે આ બાળક એક જ સારી રીતે ડાઈલોગ બોલ્યો હતો. તેમજ આ બાળક જ્યારે ડાયલોગ બોલતા હોય તો ક્યારેક ખૂબ જ સ્પષ્ટ શબ્દ સંભળાઈ રહ્યા હતા.

મીડિયા ઉપર અત્યારે લોકોને આ બાળક ના વિડીયો ખૂબ જ મોટી માત્રામાં પસંદ આવી રહ્યો છે, તેમજ લોકો પણ અલગ અલગ માધ્યમ દ્વારા આ વીડિયોને ખૂબ જ શેર કરી રહ્યા છે. ખાસ કરીને પુષ્પા ફિલ્મના ડાયલોગ ઉપર ઘણા લોકોએ ખૂબ જ સારા સારા વિડીયો ઉતાર્યા છે.

તેમજ નાના બાળકો ના વીડિયો પણ ખુબ જ જોરદાર રીતે સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહ્યા છે. બાળકો આ બાળકની બોલી જોઈને ખૂબ જ પસંદ આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.