આ ખેડૂત યુવકે ફિલ્મમાં હીરો તરીકે પોતે કામ કરે એ પોતાનું સપનું પૂરું કરવા માટે બધી જમીન વેચી દીધી અને ૩૫ લાખના ખર્ચે બનાવી ગુજરાતી ફિલ્મ…

Story

આજે અમે તમને એક એવા ખેડૂતની વાત કરવાના છીએ જે એક ખેડૂત ખેતરમાં હળ ચલાવતો હતો.અને તે હીરો બની ગયો હતો.તેનું નામ તમે જાણ્યું જ હશે રઇજી ઠાકોર જે બાપ દાદાના વખતથી ખેતી કરે છે. પરંતુ બાળપણથી હીરો બનવાનું સપનું પૂરું કર્યું અને તેમને એક ફિલ્મ પણ બનાવી દીધી આ રઇજી ઠાકોરએ પોતાનું સપનું પૂરું કરવા માટે પોતાની જમીન પણ વેચી મારી હતી.

ત્યારે તેમને ૩૫ લાખ રૂપિયાનો ખર્ચ કરીને એક ફિલ્મ બનાવી હતી તેમની ફિલ્મના ડાયલોગ પણ ખુબજ ચર્ચામાં છે.હાલ રઇજી ઠાકોર સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચામાં આવી ગયા છે.તેમની ફિલ્મ થિયેટર સુધી પણ પહોંચી ગઈ છે.

પરંતુ KGF ફિલ્મ આવી અને રઇજી ઠાકોરનો પ્રેમ પરદા ઉપરથી ઉતરી પડ્યો આ ફિલ્મથી તેમને કરેલ ખર્ચ પરત મળી પણ જશે.દરેક લોકોના સપના ખુબજ ઊંચા હોય છે જેમાં અમુક લોકોને હીરો બનવાનો ખુબજ શોક હોય છે પરંતુ બધા હીરો નથી બની શકતા.

પરંતુ રઇજી ઠાકોરને વિક્રમ ઠાકોર બનવાનું ચાહતું લાગ્યું હતું તેથી તેમને જમીન વેચીને ફિલ્મ બનાવી હતી રઇજી ઠાકોર ખેતરમાં ખેત મજૂરી કરે છે અને નાના એક ગામમાં રહે છે.પરંતુ તેમની એક ઈચ્છા હતી કે તે હીરો બને તે માટે ફિલ્મ બનાવાનું વિચાર કર્યો.

અને તેમને પૈસા ખર્ચીને ફિલ્મ બનાવી લોકો તે ફિલ્મને રમૂજ તરીકે લઈ રહ્યા છે તે ફિલ્મથી લોકો ખુબજ હસી રહ્યા છે.રઇજી ઠાકોરના પરિવાર જનો અને તેમના સગા સબંધીઓ એયુ વિચારી રહ્યા છે કે તે હજુ ફિલ્મમાં જ કામ કરે એક દિવસ તે હકીકતમાં હીરો બનશે.

Leave a Reply

Your email address will not be published.