કોરોનાના આ સમયમાં તમામ પ્રકારના સંક્રમણથી બચવા માટે પોતાની ઈમ્યુનિટીને સારી કરવા પર ભાર દેવામાં આવી રહ્યું છે. ઈમ્યુનિટીને સારી રાખવા માટે ટામેટાંના જ્યૂસને પણ સામે કરવામાં આવે છે. દરરોજ ટામેટાંનો જ્યુસ પીવાથી ચર્મ રોગ જ સારા નથી થતાં પણ ચહેરા પર ગ્લો એટલે કે ચમક આવે છે અને ઈમ્યુનિટી મજબૂત બને છે. એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર ટામેટામાં વિટામીન સી, વિટામીન ઈ અને બીટા કૈરોટિન ભરપૂર માત્રામાં મળે છે. જેઈમ્યુનિટીને નુકસાન પહોંચાવવા વાળા ફ્રી રૈડિકલ્સની કોશિકાઓને બચાવવામાં મદદ કરે છે.
ટામેટાંનો જ્યુસ બનાવવા માટે તમારે સૌથી પહેલાં બે ટામેટાંને સારી રીતે ધોઈને કાપી નાખવા અને તેને જ્યુસરમાં પાણી અને ચપટી મીઠું નાખીને ગ્રાઈન્ડ કરી લેવું. હવે આ જ્યુસને એક ગ્લાસ પાણીમાં નિકાળી લેવું. તમારો ટામેટાનો જ્યુસ તૈયાર છે. આ તમારો બેસ્ટ ઈમ્યુનિટી જ્યુસ છે. તમે ઈચ્છો તો આ જ્યુસને મીઠા વગર પણ પી શકો છે.
ટામેટાંનો જ્યુસ પીવાનો ફાયદા…
કેન્સરનું જોખમ ટળે છે, ડાયાબિટીઝ દર્દીઓ માટે ફાયદાકારક, ટામેટાંના જ્યુસનું સેવન સ્નાયુઓને મજબૂત બનાવે છે
ટામેટાંના સૂપમાં કાળી મરી નાખીને પીવાથી પેટની તમામ સમસ્યાથી છૂટકારો મળે છે, દરરોજ સેવન કરવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે. જ્યુસમાં આદું અને લીંબુનો રસ નાખીને પણ પી શકાય છે.
જ્યૂસ પીવાથી લોહી પણ સાફ થાય છે, ટામેટાંનો જ્યુસ પીવાથી ચહેરા પર ગ્લો પણ નિખરે છે.
ટામેટા વિટામીન સીનો સારો સ્ત્રોત હોવાની સાથે જૈવિક સોડિયમ, ફોસફોરસ, કેલ્શિયમ પોટેશિયમ, મૈગ્નેશિયમ અને સ્લફરનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. ટામેટાં હાજર ગ્લૂટાથિયોન શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. ટામેટાનો જ્યુ એનર્જી લાવે છે. તેમાં હાજર અનેક રસાયણ વ્યાયામ પછી સ્નાયુઓના દુખાવા અને લોહીના ભ્રમણને સામાન્ય બનાવે છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.