બે વિદ્યાર્થીની એ સ્કૂલ ના કાર્યક્રમ માં કર્યો ઘોડી ડાન્સ, એક વાર જોયા પછી પણ નહીં ભરાય મન, વિડીયો જોઈ લોકો થયા પાગલ

ajab gajab

રોજબરોજ સોશિયલ મીડિયા પર અનેક મનોરંજનથી ભરપૂર વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક ક્યારેક સ્કૂલના ફંકશન ના વિડીયો પણ વાયરલ થતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો તમે જોઈને પેટ પકડીને હસવા લાગશો. કારણ કે આવો વિડીયો તો તમને ક્યારેય નહીં જોવા મળે.
શું તમને ખબર છે જૂનાગઢ અને ભારત દેશની આઝાદીનો ઇતિહાસ? તો જાણો…

વીડિયોમાંથી જાણવા મળ્યું કે આ વિડીયો એક સ્કૂલ ફંક્શનનો છે. સ્કૂલ ફંક્શન માં કંઈક કાર્યક્રમ હશે તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ એક સાથે ડાન્સ કરી રહ્યા હતા. પરંતુ એકસાથે ઘણા બધા વિદ્યાર્થીઓ એક ટોળામાં ડાન્સ કરી રહ્યા હતા પરંતુ એક ટોળા થી થોડે દૂર બે યુવતીઓ એ એવો ડાન્સ કરી રહી હતી કે જેને જોઈને ભલભલા નો છૂટી ગયો છે પરસેવો એવું તે શું કર્યું.

સ્કૂલના ફંક્શનમાં થોડે દૂર બે છોકરીઓને ડાન્સ કરતી જોઈ શિક્ષકો વિદ્યાર્થીઓનો ડાન્સ જોઈ રહ્યા હતા. આમાં બંને એવી રીતે ડાન્સ કરતા જોવા મળે છે કે જેને જોઈને કોઈ પણ હચમચી જશે. આમાં પણ એક છોકરીનો ડાન્સ સૌથી વધુ જોવા જેવો છે. તે ડાન્સમાં એટલી ડૂબી ગઈ કે જાણે તે તેના જીવનની સૌથી સુંદર ક્ષણ હોય. ફ્રેમમાં તેના ડાન્સ સ્ટેપ્સને વારંવાર જોવા માંગશે.

આ વીડિયોને instagram પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. આ વિડીયો જોઈને લોકો ખૂબ કોમેન્ટ અને લાઈક કરી રહ્યા છે. કારણ કે આવો વિડિયો તો ભાગ્યે જ જોવા મળતો હોય છે. વીડિયોમાં જોવા મળે છે તેમ આ કાર્યક્રમમાં બોલીવુડ નું પ્રખ્યાત ગીત દેખા તો તુજે યાદ ગીત વાગી રહ્યું છે અને બે યુવતીઓ તેની મોજમા ને મોજમાં આવા સ્ટેપ કરે છે કે લોકોને પણ મોજ પડી ગયેલી જોવા મળે છે અને લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
ઇંગ્લેન્ડથી આવી વિદેશી પુત્રવધૂ, ‘ગાયને દોતા અને છાણ નું લીપણ’ શીખવા તૈયાર; સાસુએ કહી દીધી આ વાત…

Leave a Reply

Your email address will not be published.