પતિની કમજોરી ના હિસાબે સંતુષ્ટ ના થતા પત્નીએ કર્યું આવું કામ, પછી જે થયું…જાણીને હચમચી જશો

Life Style

પતિ પત્નીના સંબંધનો મહત્વનો આધાર તેમના વચ્ચેનો પ્રેમ હોય છે. પરંતુ એક કપલ વચ્ચે પતિની નપુંસકતા લગ્ન જીવનની સૌથી મોટી અડચણ બની ગઈ. પતિને ‘મર્દ’ બનાવવા માટે પત્નીએ કઈક એવું કરી નાખ્યું કે થોડા દિવસ બાદ પતિને લોહીથી લથપથ હાલતમાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.

ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ અમેરિકામાં રહેતો આ 45 વર્ષનો વ્યક્તિ લાંબા સમયથી નપુંસકતા સામે ઝઝૂમી રહ્યો હતો. જેના કારણે દર વખતે તેણે પત્ની સામે નિરાશા ઝેલવી પડતી હતી. ઈરેક્ટાઈલ ડિસ્ફંકશનની સમસ્યાને દૂર કરવા માટે પતિએ પોતાના પ્રાઈવેટ પાર્ટ પર અનેક દવાઓનો ઉપયોગ કર્યો પરંતુ કોઈ અસર થઈ નહીં.

એક રાતે પત્નીએ તેના પતિને મર્દ બનાવવાનું નક્કી જ કરી નાખ્યું અને નવો પ્રયોગ અજમાવતા ઈન્શ્યુલિનના સ્પ્રેનું કેન ખરીદ્યું. ત્યારબાદ રાતે પતિના પ્રાઈવેટ પાર્ટના આગળના ભાગ પર ઈન્શ્યુલિનનું સ્પ્રે છાંટ્યું. સ્પ્રેનો છંડકાવ અંદર જતા જ તેણે ફોમનું સ્વરૂપ લઈ લીધુ. જેના કારણે પ્રાઈવેટ પાર્ટ કડક થયો ને ત્યારબાદ બંને વચ્ચે સંબંધ બન્યા.

આગામી 2-2 દિવસ સુધી તો બંનેએ ખુબ જ મજા માણી પરંતુ ધીરે ધીરે પતિને મુશ્કેલી થવા લાગી. હકીકતમાં સ્પ્રેનું ફોમ અંદર જઈને પથ્થરની જેમ ટાઈટ થઈ ચૂક્યું હતું. જેના કારણે પેશાબ કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. લગભગ 3 અઠવાડિયા પછી પતિની હાલાત વધારે ખરાબ થઈ ગઈ અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.

ડૉક્ટરે ચેકઅપ કર્યું તો ખબર પડી કે પેશાબ કરવા માટે જ્યારે પતિએ જોર લગાવ્યું તો પ્રાઈવેટ પાર્ટની નસો ફાટી ગઈ હતી. આ મામલો સમજ્યા બાદ ડૉક્ટરોએ વિશેષ ઓજારો દ્વારા પ્રાઈવેટ પાર્ટની સર્જરી કરવાનો નિર્ણય લીધો. ડૉક્ટરોએ પ્રાઈવેટ પાર્ટના આગળના હિસ્સામાં ઓજાર નાખીને ફોમના ટુકડાને બહાર ખેંચવાનો પ્રયાશ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.

ત્યારબાદ ડૉક્ટરોએ પ્રાઈવેટ પાર્ટના નીચેના ભાગમાં ચીરો મૂકીને રસ્તો બનાવ્યો અને ફોમના બધા ટુકડા ખેંચીને બહાર કાઢ્યા. આ સાથે જ પેશાબ કરવા માટે રસ્તો પણ તૈયાર કર્યો. રિપોર્ટ મુજબ હાલ તે વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે અને ડૉક્ટર હવે પ્રાઈવેટ પાર્ટની સફાઈ કરીને અંદરની નસોને ઠીક કરવાની કોશિશ કરી રહ્યા છે. આ સારવારમાં વધુ એક મહિનાનો સમય પણ લાગી શકે છે. ત્યાં સુધી પતિએ આ પરિસ્થિતિમાં જ હોસ્પિટલમાં એડમિટ રહેવું પડશે.

Leave a Reply

Your email address will not be published.