ઉર્વશી રૌતેલા અવારનવાર સોશિયલ મીડિયા પર આવા વીડિયો અને તસવીરો શેર કરે છે જે તેના તરફ ફેન્સનું ધ્યાન ખેંચે છે. હાલમાં જ આ બોલ્ડ એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર એક એવો વીડિયો શેર કર્યો, જેને જોઈને તમે પણ કહેશો આ શું કરી રહી છે.
અરીસા સામે ઊભા રહી ને હુસ્ન નું જાદુ દેખાડ્યું
આ વિડીયોમાં ઉર્વશી રૌતેલા અરીસા સામે ઉભી છે અને એવી હરકતો કરી રહી છે કે જેને જોઈને કોઈનું પણ મન કંટ્રોલ બહાર થઈ જશે. વીડિયોમાં અભિનેત્રીએ ગોલ્ડન કલરનો ગાઉન પહેર્યો છે જેમાં તેનો ક્લીવેજ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. વીડિયો જોઈને તમારી નજર ઉર્વશીના ક્લીવેજ પર ચોંટી જશે.
કાતિલ અદાઓ બતાવી રહી છે
વિડીયોમાં ઉર્વશી રૌતેલા અરીસા સામે ઉભી છે અને એવી કાતિલ અદા ઓ બતાવી રહી છે કે જે તેના ચાહકોને બેકાબૂ બનાવી રહી છે. તેના દેખાવને પૂર્ણ કરવા માટે, અભિનેત્રીએ હળવા મેક-અપ સાથે સ્ટાઇલિશ બન બનાવ્યું છે જે તેના પોશાકને અનુકૂળ છે.
View this post on Instagram
વીડિયો શેર કરીને આ વાત કહી
ઉર્વશી રૌતેલાએ આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- ‘ક્રિસમસનો જાદુ હવામાં છે. તે ચમકવાનો સમય છે. હું આશા રાખું છું કે તમે આટલા મોટા ન થઈ જાવ કે નાતાલના દિવસે આકાશ ને ના ગોતી શકો. ઘર જેવી કોઈ જગ્યા નથી. આ ડિસેમ્બરને યાદગાર બનાવો.
મિસ યુનિવર્સ 2021 સ્પર્ધામાંથી થોડા દિવસો પહેલા પરત ફરી
ઉર્વશી રૌતેલા તાજેતરમાં ‘મિસ યુનિવર્સ 2021’ સ્પર્ધામાંથી પરત ફરી છે. વાપસી કર્યા પછી, અભિનેત્રી સોશિયલ મીડિયા પર સતત કેટલાક વીડિયો અને તસવીરો શેર કરી રહી છે, જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ખાસ વાત એ છે કે ઉર્વશી ‘મિસ યુનિવર્સ 2021’ સ્પર્ધામાં જજ તરીકે સામેલ થઈ હતી. હરનાઝ સંધુની મિસ યુનિવર્સ તરીકે જાહેરાત થતાં જ અભિનેત્રી પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શકી નહીં અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.