એફિલ ટાવર ની સામે મોડલે અચાનક કપડાં ઉતારતા થઈ મોટી બબાલ, વિડિયો સામે આવતા લોકોના ઉડ્યા હોશ

Bollywood

ફ્રાન્સના પેરિસમાં એફિલ ટાવરની સામે બ્રાઝિલની બે મહિલા મોડલે કપડા ઉતારવાને કારણે હંગામો શરૂ થઈ ગયો છે. એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને મોડલ પોતાના કપડા ઉતારી માર્ત બિકિનીમાં જોવા મળી રહી છે. ફુટેજમાં 24 વર્ષીય ગૈબ્રિએલા વર્સિયાની અને 27 વર્ષીય ગૈબિલી પેરિસમાં સેમી ન્યૂડ જોવા મળ્યા બાદ પોલીસ અધિકારીઓએ પણ તેનો સંપર્ક કર્યો છે.
ભારતમાં થઈ અનોખી શોધ, પ્રથમવાર ગાયના છાણમાંથી બનેલી મોબાઈલ ચિપને આંતરરાષ્ટ્રીય પેટન્ટ મળી

બંને મોડલ્સ પોતાના બિકિની બિઝનેસને પ્રમોટ કરવા માટે એફિલ ટાવર પહોંચી હતી. વિવાદ ત્યારે વધી ગયો, જ્યારે તેણે પોતાનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો, ત્યારબાદ સોશિયલ મીડિયા યૂઝર્સે તેના પર નિશાન સાધ્યું હતું.

સામે આવેલા વીડિયોમાં બંને યુવતીઓએ લાંબો બ્લેક કોટ પહેર્યો છે. ત્યારબાદ બંને પોતાના આ કોટને ઉતારવા લાગે છે અને અંતમાં રેડ બિકિનીમાં જોવા મળે છે. આ દરમિયાન આસપાસ લોકોની ભીડ લાગી ગઈ અને દૂર-દૂરથી લોકો જોવા પહોંચી ગયા હતા. ત્યારબાદ કેટલાક પોલીસકર્મી સામે આવ્યા અને મોડલને કપડા પહેરવાનું કહ્યું હતું.

વૈનેસા લોપેઝ નામની એક મહિલાએ આ ઘટનાક્રમ વિશે વાત કરી છે. તેણે કહ્યું કે, તે બિકિનીની જાહેરાત કરી રહી હતી અને તેને કહેવામાં આવ્યું કે આ ન કરી શકો. ત્યારબાદ પોલીસ તેને સમજાવવા પહોંચી કે આ નિયમોની વિરુદ્ધ છે અને તમે ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર સેમી-ન્યૂડ ફોટો ન લઈ શકો.

વાયરલ વીડિયો પર મળી જુદી-જુદી પ્રતિક્રિયાઓ
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કેટલાક લોકોએ તેને શરમજનક ઘટના ગણાવી અને કહ્યું કે આ મહિલાઓએ લાઇન ક્રોસ કરી છે. એકે કોમેન્ટ કરી- મને સમજાતું નથી કે તે બિકિનીને પ્રમોટ કરવા ઈચ્છે છે તો પૂલની પાસે કેમ ન ગઈ. આખરે પેરિસના એફિલ ટાવરની પસંદગી કેમ કરી. કેટલાક લોકોએ તેનું સમર્થન કરતા કહ્યું કે જો મારી પાસે આ બિકિની અને આવી બોડી હોત તો હું પણ આમ કરત.
બાબા રામદેવે આપ્યું મોટું નિવેદન- કહ્યું; ભારતમાં ગજવા-એ-હિંદ નહીં ચાલે, મોદી-શાહ પૂરતા છે માથું-શરીર

Leave a Reply

Your email address will not be published.